🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
21 ઓક્ટોબર
📜21 ઓક્ટોબરે , 1877માં ગુરૂ રામદાસે અમૃતસરની સ્થાપના કરી હતી.
📜21 ઓક્ટોબરે , 1943માં નેતાજી રાભાષચંદ્ર બોઝે આઝાદ હિંદ ફોજની સ્થાપના સિંગાપુરમાં કરી હતી.
📜21 ઓક્ટોબરે , 1945માં ફ્રાંસમાં પહેલી બાર મહિલાઓને મતદાન કરવાનો અધિકાર મળ્યો હતો.
📜21 ઓક્ટોબરે , 1995માં એલ . કે . અડવાણી ચોથી વખત બિનહરીફ ભાજપના પ્રમુખ તરીકે ચૂંટાયા હતા.
📜21 ઓક્ટોબર , 2012માં સાચના નેહવાલે ડેન્માર્ક ઓપન રાપર રીરીઝ પોતાના નામે કરી હતી.
📜21 ઓક્ટોબર , 2012માં ભારતીય ફિલ્મા નિર્માતા યશ ચોપરાનું અવસાન થયું હતુ.
મહત્વની ઘટનાઓ
1296 – અલાઉદ્દીન ખિલજીએ દિલ્હીની ગાદી સંભાળી.
1555 – ઇંગ્લેન્ડની સંસદે ફિલિપને સ્પેનના રાજા તરીકે સ્વીકારવાનો ઇનકાર કર્યો.
1727 – રશિયા અને ચીને સરહદો સુધારવા માટે કરાર કર્યા.
1854 – ફ્લોરેન્સ નાઇટિંગેલને 38 નર્સ કામદારો સાથે ક્રિમિઅન યુદ્ધમાં મોકલવામાં આવી.
1871 – અમેરિકા (ન્યૂ યોર્ક)માં પ્રથમ કલાપ્રેમી આઉટડોર એથ્લેટિક રમત યોજાઈ.
1918 – માર્ગારેટ ઓવેને 1 મિનિટમાં 170 vpm ની ટાઈપિંગ સ્પીડ સાથે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો.
1934 – જયપ્રકાશ નારાયણે કોંગ્રેસ સમાજવાદી પાર્ટીની રચના કરી.
1934 – નેતાજી સુભાષ ચંદ્ર બોઝે સિંગાપોરમાં આઝાદ હિંદ ફોજની સ્થાપના કરી.
જયપ્રકાશ નારાયણે કોંગ્રેસ સમાજવાદી પાર્ટીની રચના કરી.
1945 – ફ્રાન્સમાં મહિલાઓને પ્રથમ વખત મત આપવાનો અધિકાર મળ્યો.
1948 – સંયુક્ત રાષ્ટ્રે પરમાણુ શસ્ત્રોનો નાશ કરવાના રશિયાના પ્રસ્તાવને નકારી કાઢ્યો.
1950 – બેલ્જિયમમાં મૃત્યુ દંડ નાબૂદ કરવામાં આવ્યો.
1951 – ભારતીય જનસંઘની સ્થાપના થઈ.
1954 – ભારત અને ફ્રાન્સે પોંડિચેરી, કરાઈકલ અને માહેને ભારતીય પ્રજાસત્તાકમાં સમાવવા માટેના કરાર પર હસ્તાક્ષર કર્યા. આ કરાર 1 નવેમ્બરથી અમલમાં આવ્યો હતો.
1970 – નોર્મન આઈ બારલોગને નોબેલ શાંતિ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો.
1999 – સુકર્નો પુત્રી મેઘાવતી ઇન્ડોનેશિયાના ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા.
આજનો ખાસ દિન વિશેષ ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ
૨૧ ઓક્ટોબર | ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ
ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળની , સ્થાપના ૨૧ ઓક્ટોબર ૧૯૬૯ ના રોજ કરવામાં છે. આવી હતી.મંડળ તરફથી ધોરણ- ૧ થી ૧૨ સુધીનાં ગુજરાતી માધ્યમનાં પુસ્તકો પ્રકાશિત કરવામાં આવે છે. તદુપરાંત હિન્દી, અંગ્રેજી, મરાઠી, સિંધી, સંસ્કૃત, , ઉર્દૂ અને તમિલ ભાષામાં પણ પાઠ્યપુસ્તકોનું પ્રકાશન કરવામાં આવે છે. |