🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
21 જૂન
♦️1913 :- ટીની બ્રોડવીક વિમાનમાંથી પેરાશૂટ વડે કૂદકો મારનારી પ્રથમ મહિલા બની.
♦️1945 :- જાપાનના સૈન્યએ અમેરિકાની સેનાઓ સમક્ષ આત્મસમર્પણ કર્યું.
♦️1948 :- લોર્ડ માઉન્ટ બેટને ગવર્નર જનરલ પદે થી રાજીનામુ આપ્યું.
♦️1948 :- સી. રાજગોપાલચારી ભારતના છેલ્લા ગવર્નર જનરલ બન્યા.
♦️1956 :- પૂર્વ જર્મનીએ 19000 કેદીઓને મુક્ત કર્યા.
♦️1991 :- નરસિંહ રાવ ભારતના વડાપ્રધાન બન્યા.
♦️2015 :- પ્રથમ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવ્યો.