🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
22 ડીસેમ્બર
📜22 ડિસેમ્બર , 1843માં રવિન્દ્રનાથ ટાગોરના પિતા દેવેન્દ્રનાથ ટાગોર બ્રહ્મા સમાજમાં સામેલ થયા.
📜22 ડિસેમ્બર , 1882માં થોમસ એડિશના દ્વારા બનાવવામાં આવેલ બલ્બથી પ્રથમ વખત ક્રિસમસ ટ્રી સજાવવામાં આવ્યું હતું.
📜22 ડિસેમ્બર , 1940માં માનવેંદ્ર નાથ રાચે રિડિકલ ડેમોક્રેટિક પાર્ટીની સ્થાપનાની ઘોષણા કરી હતી.
📜22 ડિસેમ્બર , 1966માં જવાહરલાલ નેહરુ ‘ વિશ્વવિદ્યાલય ( JNU ) નવી દિલ્હીની સ્થાપના ‘ JNU અધિનિયમ અંતર્ગત ભારતીય સંસદા દ્વારા કરવામાં આવી હતી.
📜22 ડિસેમ્બર , 1953ના રોજ ગુરુ રામકૃષ્ણ પરમહંસના પત્ની અને આધ્યાત્મિક સાથી શારદા દેવીનો જન્મ થયો હતો.
📜22 ડિસેમ્બર , 1958માં ભારતીય સુપ્રસિદ્ધ ક્રાંતિકારીઓમાંના એક તારકનાથ દાસની અવસાન થયું હતું
મહત્વની ઘટનાઓ
1971 – તત્કાલીન સોવિયત સંઘે ભૂગર્ભ પરમાણુ પરીક્ષણ કર્યું.
1966 – જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU), નવી દિલ્હીની સ્થાપના ‘JNU એક્ટ’ હેઠળ ભારતની સંસદ દ્વારા કરવામાં આવી હતી.
1961 – યુએસએ નેવાડામાં પરમાણુ પરીક્ષણો કર્યા.
1957 – ઓહાયોના કોલંબો ઝૂ ખાતે કોલો નામના ગેરીલાનો જન્મ, પ્રાણી સંગ્રહાલયમાં જન્મ લેનાર પ્રથમ ગેરીલા.
1947 – ઇટાલીની સંસદે નવું બંધારણ અપનાવ્યું.
1940 – માનવેન્દ્ર નાથ રાયે રેડિકલ ડેમોક્રેટિક પાર્ટીની સ્થાપનાની જાહેરાત કરી.
1910 – અમેરિકામાં પ્રથમ વખત પોસ્ટલ સેવિંગ્સ સર્ટિફિકેટ જારી કરવામાં આવ્યું.
1882 – થોમસ એડિસન દ્વારા બનાવેલા બલ્બથી પ્રથમ વખત ક્રિસમસ ટ્રી શણગારવામાં આવ્યું.
1851 – ભારતમાં પ્રથમ માલસામાન ટ્રેન રૂરકીથી પીરાન વચ્ચે દોડાવવામાં આવી.
1843 – રવીન્દ્રનાથ ટાગોરના પિતા દેવેન્દ્રનાથ ટાગોર બ્રહ્મ સમાજમાં જોડાયા.
1241- મોંગોલના વડા લેફ્ટનન્ટ બહાદુર તીર હુલાગુ ખાને લાહોર પર કબજો કર્યો.
આજનો ખાસ દિન વિશેષ શ્રીનિવાસ રામાનુજન
૨૨ ડિસેમ્બર | શ્રીનિવાસ રામાનુજન ગણિતના જુદા-જુદા પરિણામોમાં મફત્ત્વનું યોગદાન આપનારા રામાનુજન ૨૨ ડિસેમ્બર,૧૮૮૩ ના રોજ ચેન્નાઈમાં થયો હતો. ફોર્મલ એજ્યુકેશન ન હૈવા છતાં ગણિતમાં પંડિત બનેલા રામાનુજનની આ ખાસિયતને પશ્ચિમી જગતે માની હતી. તેમનો જન્મદિન રાષ્ટ્રીય ગણિત દિવસ તરીકે ઉજવાય છે. શ્રીનિવાસનને એમના પિતાએ ઈરોડની પ્રાથમિક શાળામાં પ્રર્વેશ અપાવ્યો. શ્રીનિવાસનને બીજા વિષયોમાં બહુ રસ પડતો નહોતો, પણ શરૂઆતથી જ ગણિત પ્રત્યે તેમને લગાવ હતો.
ગણિતના વિષયમાં તેઓ તેજસ્વી હોવાને કારણે એમને શિષ્યવૃત્તિ મળી અને કુબકીનમની હાઈસ્કૂલમાં પ્રવેશ મળ્યો. આ દરમ્યાન તેમના ઘરની નબળી આર્થિક સ્થિતિ યથાવત હતી. એટલે શ્રીનિવાસે જેમતેમ હ્રઇસ્કૂલ પૂરી કર્યા પછી નોકરી કરવાની વારો આવ્યો છે. તેમણે મજબૂરીથી નોકરી સ્વિકારી હતી, પણ તેમને ગણિતમાં ઊંડો અભ્યાસ કરવો હતો. નોકરીમાં ઐમને બહુ વધુ કલાકો આપવા પડતા હતા ઍટલૅ ગણિતશાસ્ત્રના વધુ એ અભ્યાસની ઍમની ઈચ્છા અધૂરી જ રહી જતી હતી. તેમણે નોકરી કરતા કરતા મદ્રાસની કૉલેજમાં પ્રવેશ મેળવવાની કોશિશ કરી, પણ તેમને એ તક મળી નહીં.
થોડા સમય બાદ તેમને પોર્ટમાં ક્લાર્ક તરીકે આઠ કલાકની નોકરી મળી.નોકરી કરતા કરતા વિશ્વના પ્રસિદ્ધ ગણિતશાસ્ત્રીઓ સાથે પત્રવ્યવહાર શરૂ કર્યો. એમાં ઈ.સ.૧૯૧૩ માં કેબ્રિજની પ્રખ્યાત ટ્રીનીટી કૉલેજના ગણિતશાસ્ત્રી વોકર સાથે એમનો પત્રપરિચય થયોથાયો. વોકર શ્રીનિવાસનથી અંજાઈ ગયા અને એમણે પત્ર દ્વારા શ્રીનિવાસનને પૂછયું કે તમે વધુ અભ્યાસ કેમ નથી કરતા ? વોકરે મદ્રાસ યુનિવર્સિટીમાં શ્રીનિવાસનને ભણવાની તક આપવા વિનંતી કરી અને અંતે મદ્રાસ યુનિવર્સિટી એ માસિક રૂપિયા ૭પ ની શિષ્યવૃત્તિ પણ આપી.એ પછી તો શ્રીનિવાસ રામાનુજન સંપૂર્ણ સમય ગણિતશાસકના અભ્યાસ પાછળ આપવા લાગ્યા.