🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
23 જાન્યુઆરી
📜23 જાન્યુઆરી , 1920માં ભારતમાં એરમેઈલ અને હવાઈ પરિવહન સેવાઓ શરૂ થઈ હતી.
📜23 જાન્યુઆરી , 1930માં ક્લાઇટ ટોમબોગે સૌથી પહેલા પ્લટો ગ્રહની તસવીર લીધી હતી.
📜23 જાન્યુઆરી , 1966માં ઇંદિરા ગાંધી ભારતના પ્રધાનમંત્રી બન્યા હતા.
📜23 જાન્યુઆરી , 1897માં ભારતના સ્વતંત્ર સેનાની નેતાજી સુભાષચંદ્ર બોઝનો જન્મ થયો હતો.
📜23 જાન્યુઆરી , 1926માં શિવસેનાના સંસ્થાપક અને ભારતીય રાજનેતા બાલાસાહેબ ઠાકરેનો જન્મ થયો હતો.
📜23 જાન્યુઆરી , 1664માં મરાઠા સામ્રાજ્યના રથાપક છત્રપતિ શિવાજી મહારાજના પિતા સાહૂજી મહારાજનું નિધન થયું હતું.
મહત્વની ઘટનાઓ
-
૧૫૫૬ – ચીનના શાંક્સી પ્રાંતમાં ઇતિહાસનો સૌથી ભયાનક ભૂકંપનો આંચકો આવ્યો. અંદાજે ૮,૩૦,૦૦૦ વ્યક્તિઓએ જીવ ગુમાવ્યો.
-
૧૮૪૯ – એલિઝાબેથ બ્લેકવેલને ન્યૂયોર્કની જિનેવા મેડિકલ કોલેજ દ્વારા એમ.ડી.ની પદવી એનાયત કરવામાં આવી. તેઓ યુનાઇટેડ સ્ટેટ્સના પ્રથમ મહિલા ડોક્ટર બન્યા.
-
૧૯૫૦ – ક્નેસેટ (ઇઝરાયલની ધારાસભા)એ જેરુસલેમને ઇઝરાયલની રાજધાની બનાવવાનો નિર્ણય કર્યો.
-
૧૯૬૪ – રાષ્ટ્રીય ચૂંટણીઓમાં મતદાન વેરાના ઉપયોગ પર પ્રતિબંધ મૂકતા યુનાઇટેડ સ્ટેટ્સના બંધારણમાં ૨૪મા સુધારાને બહાલી આપવામાં આવી.
-
૧૯૬૭ – સોવિયેત યુનિયન અને આઇવરી કોસ્ટ વચ્ચે રાજદ્વારી સંબંધો સ્થાપિત થયા.
-
૨૦૦૨ – અમેરિકાના પત્રકાર ડેનિયલ પર્લનું પાકિસ્તાનના કરાચીમાં અપહરણ કરવામાં આવ્યા બાદ તેની હત્યા કરવામાં આવી.
-
૨૦૨૦ – વિશ્વ આરોગ્ય સંસ્થાએ કોવિડ-૧૯ રોગચાળાને આંતરરાષ્ટ્રીય ચિંતાની જાહેર આરોગ્ય કટોકટી જાહેર કરી.
આજનો દિન વિશેષ સુભાષચંદ્ર બોઝનો જન્મ
સ્વતંત્રતા આંદોલનના મહાનાયક નેતાજી સુભાષચંદ્ર બોઝનો જન્મ ૨૩ જાન્યુઆરી,૧૮૯૭ ના રોજ ઓરિસ્સાના કટકમાં થયો હતો. બાળપણથી જ તેજસ્વી હતા. તેમના પિતા પ્રતિષ્ઠિત બંગાળી વકીલ હતા. સુભાષચંદ્ર બોઝ કલકત્તાની પ્રેસિડેન્સી કૉલેજ અને સ્કોટિશ ચર્ચમાં સ્નાતક પૂર્ણ કર્યું.