🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
23 ફેબ્રુઆરી
♦️♦️23 ફેબ્રુઆરી : ભારતના પ્રખ્યાત ચિત્રકાર એમ.એફ.હુસેનને 2010 માં કતારનું નાગરિકત્વ અપાયું હતું.
♦️♦️23 ફેબ્રુઆરી : 1969માં અભિનેત્રી મધુબાલાનું આ દિવસે અવસાન થયું હતું.
♦️♦️23 ફેબ્રુઆરી : 1945માં, અમેરિકાએ જાપાના નિયંત્રિત ટાપુ ઇવો જીમા પર પોતાનો ધ્વજ ફરકાવ્યો.
♦️♦️23 ફેબ્રુઆરી : 2014માં, 22મી વિન્ટર ઓલિમ્પિક રમતો રશિયાના સોચીમાં સમાપ્ત થઈ.
મહત્વની ઘટનાઓ
-
૧૯૪૧ – ડૉ. ગ્લેન ટી. સીબોર્ગ દ્વારા પ્લુટોનિયમનું સૌ પ્રથમ ઉત્પાદન કરવામાં આવ્યું.
-
૧૯૪૭ – ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર સ્ટાન્ડર્ડાઇઝેશન (ISO) ની સ્થાપના કરવામાં આવી.
-
૧૯૫૪ – પોલિયોનું પ્રથમ સામૂહિક રસીકરણ પિટ્સબર્ગમાં શરૂ કરવામાં આવ્યું.
-
૧૯૮૮ – સદ્દામ હુસૈને ઉત્તરી ઈરાકમાં કુર્દ અને એસ્સીરીયન લોકો વિરુદ્ધ અંફાલ નરસંહારની શરૂઆત કરી.