🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
23 એપ્રિલ
♦️૧૫૯૭ – વિલિયમ શેક્સપિયરનું નાટક The Merry Wives of Windsor પ્રથમ વખત ઇંગ્લેન્ડની રાણી એલિઝાબેથ (પહેલી)ની હાજરીમાં ભજવવામાં આવ્યું.
♦️૧૬૩૫ – અમેરિકાની પ્રથમ સરકારી શાળાની સ્થાપના.
♦️૧૯૨૯ – ચંદુલાલ શાહ અને ગોહર દ્વારા મુંબઇમાં રણજીત ફિલ્મ કંપનીની સ્થાપના.
♦️૧૯૩૦ – પેશાવરમાં (હાલ પાકિસ્તાનમાં) રમખાણો ફાટી નિકળ્યા, જેમાં એક બ્રિટિશર સહિત ૨૦ વ્યક્તિઓનાં મોત.
♦️૧૯૩૫ – પોલેન્ડમાં બંધારણને માન્ય કરવામાં આવ્યું.
♦️૧૯૮૭ – સર્વોચ્ચ અદાલતનાં ચુકાદામાં હિંદુ વિધવાને સંપત્તિનો પુરેપુરો હક્ક આપવામાં આવ્યો (હિંદુ વારસા ધારો ૧૯૫૭).
♦️૧૯૯૦ – નામીબીઆ, યુનાઈટેડ નેશન્સનું ૧૬૦મું સભ્ય રાષ્ટ્ર બન્યું અને કોમનવેલ્થ દેશોનું ૫૦મું.
મહત્વની ઘટનાઓ
-
૧૫૯૭ – વિલિયમ શેક્સપિયરનું નાટક The Merry Wives of Windsor (વિન્ડસરની ખુશમિજાજ પત્નિઓ) પ્રથમ વખત ઇંગ્લેન્ડની રાણી એલિઝાબેથ (પહેલી)ની હાજરીમાં ભજવવામાં આવ્યું.
-
૧૬૩૫ – અમેરિકાની પ્રથમ સરકારી શાળાની સ્થાપના.
-
૧૬૬૦ – સ્વીડન અને પોલેન્ડ વચ્ચે ઓલિવા સંધિ.
-
૧૯૧૪ – શિકાગોમાં રીગલી ફિલ્ડ (તત્કાલીન વીઘમાન પાર્ક) ખાતે બેઝબોલની પ્રથમ રમત રમાઈ.
-
૧૯૨૯ – ચંદુલાલ શાહ અને ગોહર દ્વારા મુંબઇમાં રણજીત ફિલ્મ કંપનીની સ્થાપના.
-
૧૯૩૦ – પેશાવરમાં (હાલ પાકિસ્તાનમાં) રમખાણો ફાટી નિકળ્યા, જેમાં એક બ્રિટિશર સહિત ૨૦ વ્યક્તિઓનાં મોત.
-
૧૯૩૫ – પોલેન્ડમાં બંધારણને માન્ય કરવામાં આવ્યું.
-
૧૯૪૯ – ચાઇનીઝ ગૃહયુદ્ધ: પીપલ્સ લિબરેશન આર્મી નેવીની સ્થાપના.
-
૧૯૭૧ – બાંગ્લાદેશ મુક્તિ યુદ્ધ: પાકિસ્તાન આર્મી અને રઝાકર (પાકિસ્તાન આર્મી દ્વારા આયોજિત પૂર્વ પાકિસ્તાની અર્ધલશ્કરી દળ) દ્વારા પૂર્વ પાકિસ્તાન (હવે બાંગ્લાદેશ)ના જાથિભંગા વિસ્તારમાં આશરે ૩,૦૦૦ હિન્દુ શરણાર્થીઓનો હત્યાકાંડ.
-
૧૯૮૫ – કોકા-કોલાએ તેની ફોર્મ્યુલા બદલીને નવી કોક બજારમાં મૂકી. મોટાપાયે નકારાત્મક પ્રતિસાદને પરિણામે ત્રણ મહિનાથી પણ ઓછા સમયમાં મૂળ ફોર્મ્યુલા બજારમાં પાછી મૂકાઈ.
-
૧૯૮૭ – સર્વોચ્ચ અદાલતનાં ચુકાદામાં હિંદુ વિધવાને સંપત્તિનો પુરેપુરો હક્ક આપવામાં આવ્યો. (હિંદુ વારસા ધારો ૧૯૫૭)