♦️1761 :- પાણીપતનું ત્રીજું યુદ્ધ હાર્યા બાદ પેશ્વા બાલાજી બાજીરાવનું અવસાન થયું.
♦️1953 :- ભારતીય જનસંઘના સંસ્થાપક શયામ પ્રસાદ મુખરજીનું કાશ્મીરની જેલમાં નિધન થયું.
♦️1980 :- ઇન્દિરા ગાંધીના પુત્ર સંજય ગાંધીનું વિમાન અકસ્માતમાં અવસાન થયું.
♦️1985 :- એર ઇન્ડિયાનું બોઇંગ વિમાન કનિષ્ક એટલાન્ટિક મહાસાગરમાં દુર્ઘટનાગ્રસ્ત થતા 329 ના અવસાન.
♦️1996 :- શેખ હસીના વજેદ એ બાંગલાદેશ ના વડાપ્રધાન પદે સપથ લીધા.
આ એપ્લીકેશન બીજા મિત્રોને શેર કરો