🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
23 જુલાઇ
🔳1856 :- બાળ ગંગાધર તિલકનો મહારાષ્ટ્રનાં રત્નાગીરીમાં જન્મ થયો. તેમને લોકો “લોકમાન્ય તિલક” નામથી બોલાવતા. લોકમાન્ય ટીલકે જ શિવાજી અને ગણેશ ઉત્સવ ઉજવવાની શરૂઆત કરાવી હતી.
🔳1903 :- વિશ્વની પ્રખ્યાત મોટર કાર કંપની ફોર્ડએ પોતાની પ્રથમ કાર વેચી.
🔳1906 :- સ્વતંત્ર સેનાની અને ક્રાંતિકારી ચંદ્રશેખર અઝાદનો મધ્યપ્રદેશમાં જન્મ થયો.
🔳1923 :- શિક્ષણવિદ્દ નવીનચંદ્ર ચિમનલાલ પંડ્યાનો અમદાવાદમાં જન્મ થયો.
🔳1927 :- નિયમિત રેડિયો પ્રચારણ મુંબઇ રેડિયો સ્ટેશનથી શરૂ થયું. જે ભારતનું પ્રથમ વ્યાપારિક રેડિયો સ્ટેશન હતુ.
🔳1993 :- INSAT-2D સેટેલાઇટ લોન્ચ કરવામાં આવી.