૧૯૬૩ – યુનાઇટેડ કિંગડમે ઝાંઝીબારની અંતરિમ સરકારને બહાલી આપી.
૧૯૮૫ – અવકાશયાન ‘ડિસ્કવરી’એ તેમનું મિશન (STS-51-G) પુરૂં કર્યું, જે તેમાં ‘ભાર વિશેષજ્ઞ’ તરીકે સામેલ, પ્રથમ આરબ અને પ્રથમ મુસ્લિમ એવા, ‘સુલ્તાન બિન સલમાન બિન અબ્દુલઅઝીઝ અલ સાઉદ’ ને કારણે ખાસ યાદગાર બની રહ્યું.