🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
24 જુલાઇ
🔳1911 :- પન્નાલાલ ઘોષનો જન્મ થયો.
🔳1932 :- રામક્રિષ્ના સેવા મંડળ પ્રસ્થાનની સ્થાપના થઈ.
🔳1985 :- ભારતના વડાપ્રધાન અને અકાલી દળનાં નેતા હરચંદ સિંહ લોન્ગોવાલ વચ્ચે શાંતિ કરાર થયાં.
🔳1992 :- Universal Poetry Foundationની પુણેમાં સ્થાપના થઈ.
🔳1993 :- અટલ બિહારી વાજપાઇને લોકસભાનાં વિરોધ પક્ષના નેતા ચુંટવામાં આવ્યાં.