🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
📆 તારીખ : 24 સપ્ટેમ્બર
ઈતિહાસમાં આજનો દિવસ
📜૬૨૨ – મહંમદ પયગંબરે મક્કાથી મદિનાની હિજરત પૂર્ણ કરી.
📜૧૬૬૪ – ડચ રિપબ્લિક (નેધરલેન્ડ) દ્વારા ન્યૂ એમ્સ્ટરડેમની સોંપણી ઇંગ્લેંડને કરવામાં આવી.
-
1873: મહાત્મા ફુલેએ સત્યશોધક સમાજની સ્થાપના કરી.
-
1948: હોન્ડા મોટર કંપનીની સ્થાપના.
-
1960: પરમાણુ સંચાલિત યુ. એસ. એસ. એન્ટરપ્રાઇઝ, વિશ્વનું પ્રથમ એરક્રાફ્ટ કેરિયર, લોન્ચ કરવામાં આવ્યું હતું.
-
2007: કેપ્ટન ધોનીના નેતૃત્વમાં ભારતે T20 વર્લ્ડ કપ જીત્યો.
-
2014: માર્સ ઓર્બિટલ મિશન (MOM) – ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO) દ્વારા શરૂ કરાયેલ માર્સ ઓર્બિટર મંગળની ભ્રમણકક્ષાને પાર કરી ગયું
-
૬૨૨ – મહંમદ પયગંબરે મક્કાથી મદિનાની હિજરત પૂર્ણ કરી.
-
૧૬૬૪ – ડચ રિપબ્લિક (નેધરલેન્ડ) દ્વારા ન્યૂ એમ્સ્ટરડેમની ઇંગ્લેંડને સોંપણી કરવામાં આવી.
-
૧૬૭૪ – શિવાજીનો દ્વિતીય રાજ્યાભિષેક.
-
૧૮૭૩ – જ્યોતિબા ફુલે દ્વારા પુના ખાતે સત્યશોધક સમાજ નામની સંસ્થાની સ્થાપના કરવામાં આવી.
-
૧૯૩૨ – ગાંધીજી અને ડૉ. બાબાસાહેબ આંબેડકર ભારતીય પ્રાંતીય ધારાસભાઓમાં “દલિત વર્ગો” (અસ્પૃશ્યો) માટે બેઠકો અનામત રાખવાની પૂના સમજૂતી માટે સંમત થયા.
-
૧૯૪૮ – હોન્ડા મોટર કંપનીની સ્થાપના કરવામાં આવી.
-
૧૯૭૩ – ગિની-બિસાઉએ પોર્ટુગલથી સ્વતંત્રતાની ઘોષણા કરી.
-
૨૦૧૪ – માર્સ ઓર્બિટર મિશન: ભારત મંગળની ભ્રમણકક્ષામાં પહોંચનાર પ્રથમ એશિયન રાષ્ટ્ર બન્યું. પ્રથમ પ્રયાસમાં આ સિદ્ધિ મેળવનાર વિશ્વનું પ્રથમ રાષ્ટ્ર બન્યું.