🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
25 નવેમ્બર
📜25 નવેમ્બર , 1867માં રશિયાના ઉત્તર કોકસસ ક્ષેત્રના સેમાખામાં આવેલ વિનાશકારી ભૂકંપમાં 80 લોકોના મોત નીપજ્યા હતા.
📜25 નવેમ્બર , 1948માં ભારતમાં રાષ્ટ્રિદ્યા કૈડેય કોરની સ્થાપના કરાઇ હતી.
📜25 નવેમ્બર , 1960માં ટેલિફોનની એસટીડી સિસ્ટમનો ઉપયોગ ભારતમાં કાનપુર અને લખનઉ વચ્ચે પ્રથમ વખત થયો હતો.
📜25 નવેમ્બર , 2013માં ઇરાકની રાજધાની બગદાદના કેફેમાં થયેલ બ્લાસ્ટમાં 17 લોકોના મોટ નીપજ્યા હતા.
📜25 નવેમ્બર , 1941માં મુસ્લિમ સુફિ લેખક આધ્યાત્મિક નેતા રિયાદ અહમદ ગૌહર શાહીનો જન્મ થયો હતો
📜25 નવેમ્બર , 2014માં ભારતની પ્રસિદ્ધ ‘ નૃત્યાંગના સિતારા દેવીનું નિધન થયું હતું.
મહત્વની ઘટનાઓ
-
1930 – જાપાનમાં એક જ દિવસમાં 690 ભૂકંપના આંચકા નોંધાયા હતા.
-
1936 – જર્મની અને જાપાન વચ્ચે એન્ટિ-કોમિન્ટર્ન (સામ્યવાદી વિરોધી આંતરરાષ્ટ્રીય) કરાર પર હસ્તાક્ષર.
-
1937 – ફ્રાન્સની રાજધાની પેરિસમાં વિશ્વ મેળાનું સમાપન થયું.
-
1948 – ભારતમાં નેશનલ કેડેટ કોર્પ્સની સ્થાપના થઈ.
-
1949 – સ્વતંત્ર ભારતના બંધારણ પર બંધારણીય સમિતિના પ્રમુખ દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યા અને તે તાત્કાલિક અસરથી અમલમાં આવ્યું.
-
1951 – અમેરિકી રાજ્ય અલાબામામાં ટ્રેન અકસ્માતમાં 17 લોકોના મોત.
-
1952 – જ્યોર્જ મેનોય ઓસ્ટ્રેલિયન ફૂટબોલ લીગના પ્રમુખ તરીકે ચૂંટાયા.
-
1960 – ભારતમાં પ્રથમ વખત કાનપુર અને લખનૌ વચ્ચે ટેલિફોનની STD સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો.
-
1974 – સંયુક્ત રાષ્ટ્રના ભૂતપૂર્વ સેક્રેટરી-જનરલ ઓ થાંટનું બર્મામાં અવસાન થયું.
આજનો ખાસ દિન વિશેષ સુનીતિકુમાર ચેટરજી