🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
25 ડીસેમ્બર
📜25 ડિસેમ્બર , 1924માં પહેલી અખિલા ભારતીય કમ્યુનિસ્ટ કોંન્ફન્સ કાનપુરમાં પૂર્ણ થઈ હતી.
📜25 ડિસેમ્બર , 1974માં રોમ જઇ રહેલ એર ‘ ઇન્ડિયાના વિમાન બોઇંગ 747નું અપહરણ થયું હતું.
📜25 ડિસેમ્બર , 2005માં મોરીશિયસમાં 400 વર્ષ વિવુH ડોડો પક્ષીના બે હજાર વર્ષ જૂના અવશેષ મળ્યા હતા.
📜25 ડિસેમ્બર , 2008માં ભારત દ્વારા અંતરિક્ષમાં મોકલાયેલ ચંદ્રયાન – 1ના 11માંથી એક પેલોડર્સએ ચંદ્રની નવી તસવીર મોકલી હતી.
📜25 ડિસેમ્બર , 1861માં મહાન સ્વતંત્ર સેનાની , રાજનીતિજ્ઞ , શિક્ષણવિદ અને એકા મોટા સમાજ સુધારક મદન મોહન માલવીયનો જન્મ થયો હતો.
📜25 ડિસેમ્બર , 1924માં ભારતના દસમાં પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીનો જન્મા થયો હતો
મહત્વની ઘટનાઓ
-
૨૦૨૧ – અમેરિકી અવકાશ એજન્સી નાસાએ અત્યાર સુધીનું સૌથી મોટું અને સૌથી શક્તિશાળી ટેલિસ્કોપ જેમ્સ વેબ ટેલિસ્કોપ પૃથ્વીની કક્ષામાં મૂક્યું.
-
2012 – દક્ષિણ કઝાકિસ્તાનના શ્યમકેન્ટ શહેરમાં એન્ટોનવ કંપનીનું An-72 વિમાન ક્રેશ થયું, જેમાં 27 લોકોના મોત થયા.
2007 – કેનેડિયન જાઝ પિયાનોવાદક અને સંગીતકાર ઓસ્કાર પીટરસનનું અવસાન થયું.
2005 – મોરેશિયસમાં 400 વર્ષ પહેલા લુપ્ત થયેલા ‘ડોડો’ પક્ષીના બે હજાર વર્ષ જૂના અવશેષો મળ્યા.
2002 – ચીન અને બાંગ્લાદેશ વચ્ચે સંરક્ષણ કરાર.
1998 – રશિયા અને બેલારુસ દ્વારા સંયુક્ત ફેડરેશનની રચના અંગેના કરાર પર હસ્તાક્ષર.
1991 – રાષ્ટ્રપતિ મિખાઇલ એસ. ગોર્બાચોવના રાજીનામા સાથે, સોવિયેત યુનિયનનું વિભાજન થયું અને તેનું અસ્તિત્વ બંધ થઈ ગયું.
1977 – પ્રખ્યાત હોલીવુડ ફિલ્મ અભિનેતા ચાર્લી ચેપ્લિનનું મૃત્યુ.
1974 – રોમ જતી એર ઈન્ડિયા બોઈંગ 747નું હાઈજેક.
1962 – સોવિયત સંઘે નોવાયા ઝેમલ્યા વિસ્તારમાં પરમાણુ પરીક્ષણો હાથ ધર્યા.