🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
25 માર્ચ
♦️♦️1665 :- ક્રિશ્યન હ્યુજેન્સે શનિ ગ્રહના સૌથી મોટા ઉપગ્રહ ટાઈટનની શોધ કરી.
♦️♦️1807 :- ઇંગ્લેન્ડમાં મુસાફરો માટે સૌપ્રથમ રેલ્વેની શરૂઆત થઇ.
♦️♦️1986 :- ભારતની પ્રથમ દૂધ ભરેલી ટ્રેન આણંદ થી ૨ હાજર કી.મી. નું અંતર કાપી કલકત્તા પોંહચી.
♦️♦️1989 :- ભારતનું પ્રથમ સુપર કમ્પ્યુટર X-MP-14 રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવ્યું.
મહત્વની ઘટનાઓ
-
૧૬૫૫ – શનિનો સૌથી મોટો ચંદ્ર, ટાઇટન (Titan), ‘ક્રિસ્ટિન હુજીન'(Christian Huygens) દ્વારા શોધાયો.
-
૧૮૦૭ – બ્રિટિશ સામ્રાજ્યમાં ગુલામ વેપાર નાબુદ કરાયો. “ગુલામ વેપાર અધિનિયમ” કાનૂન બન્યો.
-
૧૮૦૭ – ‘ધ સ્વાન્સી અને મમ્બલ્સ રેલ્વે’ (The Swansea and Mumbles Railway), જે પછીથી ‘ઓયસ્ટરમાઉથ રેલ્વે’ (Oystermouth Railway) થી ઓળખાઇ, દુનિયાની સર્વ પ્રથમ ઉતારૂ રેલ્વે બની.
-
૧૯૬૫ – માર્ટિન લ્યુથર કિંગ જુનિયરની આગેવાની હેઠળના નાગરિક અધિકાર કાર્યકરોએ સેલ્માથી અલાબામાના મોન્ટગોમરીમાં કેપિટોલ સુધીની ૪-દિવસની ૫૦ માઇલની કૂચ સફળતાપૂર્વક પૂર્ણ કરી.
-
૧૯૭૧ – બાંગ્લાદેશ મુક્તિ સંગ્રામ: પાકિસ્તાન સેના દ્વારા ‘પૂર્વ પાકિસ્તાની નાગરિકો’ સામે ‘ઓપરેશન સર્ચલાઇટ’ શરૂ કરવામાં આવ્યું.
-
૧૯૭૯ – પ્રથમ સંપૂર્ણપણે કાર્યરત અવકાશનયાન કોલંબિયા, જ્હોન એફ કેનેડી અવકાશ મથકને તેના પ્રથમ પ્રક્ષેપણ માટે તૈયાર કરવા માટે પહોંચાડવામાં આવ્યું.