🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
25 એપ્રિલ
♦️1678 – ફ્રેન્ચ સૈન્ય એ વિપ્રેસ શહેરને કબજે કર્યું.
♦️1867 – જાપાનની રાજધાની ટોક્યોમાં વિદેશી વેપાર ની મંજૂરી
♦️1968 – હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતના ગાયક બડે ગુલામ અલી ખાનનું અવસાન થયું
♦️1980 – યુએસ આર્મી નો તહેરાનમાં યુએસ દૂતાવાસ ખાતે બાંખકસને મુક્ત કરવાનો પ્રયાસ નિષ્ફળ ગયો
♦️1983 – જર્મન મેગેઝીન સ્ટર્ન એ હિટલરની વિવાદિત ડાયરીનો પ્રથમ હપ્તો પ્રકાશિત થયો
♦️2005 – જાપાનમાં એક ટ્રેન અકસ્માતમાં 107 લોકોના મોત નિપજ્યા
મહત્વની ઘટનાઓ
-
૧૭૯૨ – હાઇવેમેન નિકોલસ જે. પેલેટિયર ગિલોટીન દ્વારા મૃત્યુદંદ આપવામાં આવેલી પ્રથમ વ્યક્તિ બન્યા.
-
૧૭૯૨ – “લા માર્સિલેઇઝ” (ફ્રેન્ચ રાષ્ટ્રગીત), ક્લાઉડ જોસેફ રુઝટ ડી લિસ્લે દ્વારા રચવામાં આવ્યું.
-
૧૯૦૧ – ન્યુયોર્ક અમેરિકાનું પ્રથમ રાજ્ય બન્યું જ્યાં વાહનોની લાઇસન્સ પ્લેટ જરૂરી બનાવાઇ.
-
૧૯૩૯ – બેટમેન (ચિત્રકથા) (Batman), નું પ્રકાશન કરાયું.
-
૧૯૫૩ – ‘ફ્રાન્સિસ ક્રિક'(Francis Crick) અને ‘જેમ્સ ડી.વોટસન’ (James D. Watson) દ્વારા ડીએનએ(DNA)નાં દ્વિ આવર્ત(double helix) બંધારણની શોધ પ્રસિધ્ધ કરાઇ.
-
૧૯૫૪ – પ્રથમ વ્યવહારુ સૌર કોષ બેલ ટેલિફોન લેબોરેટરીઝ દ્વારા જાહેરમાં પ્રદર્શિત કરવામાં આવ્યો.
-
૧૯૬૧ – ‘રોબર્ટ નોયસ'(Robert Noyce)ને ‘ઇન્ટિગ્રેટેડ સર્કિટ’ (integrated circuit) માટેનાં સર્વહક્કો (patent) પ્રદાન કરાયા.
-
૧૯૮૩ – ‘પાયોનિયર-૧૦’ અવકાશયાન યમની ભ્રમણકક્ષાને પાર કરી ગયું.
-
૧૯૯૦ – અવકાશયાન ‘ડિસ્કવરી’ દ્વારા,’હબલ સ્પેશ ટેલિસ્કોપ’ને તેની ભ્રમણકક્ષામાં ગોઠવાયું.
-
૨૦૦૩ – માનવ સંજનીન યોજના (Human Genome Project), ૨.૫ વર્ષ પછી અપેક્ષાકૃત રીતે સમાપ્ત થઇ.
-
૨૦૦૫ – બલ્ગેરિયા અને રોમાનિયા એ યુરોપિયન સંઘમાં જોડાવા માટે પ્રવેશ સંધિઓ પર હસ્તાક્ષર કર્યા.