🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
25 જૂન
♦️૧૯૬૭ – પ્રથમ વૈશ્વિક જીવંત, ઉપગ્રહ પ્રસારીત ટેલિવિઝન કાર્યક્રમ – “અવર વર્લ્ડ”
♦️૧૯૮૩ – ક્રિકેટ વિશ્વકપની ફાઇનલમાં, ‘લોર્ડસ ક્રિકેટ મેદાન-લંડન’ પર, વેસ્ટ ઇન્ડિઝ સામે ભારત વિશ્વકપ વિજેતા બન્યું.