🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
📆 તારીખ : 25 ઓગષ્ટ
||| ઇતિહાસમાં આજનો દિવસ |||
📜1919 : બિહારના પુર્વ મુખ્યમંત્રી બિન્દેસ્વરી પ્રસાદનો જન્મ થયો.
📜1948 : જણ ગણ મનને જયાં સુધી ફાઇનલ ડિસિજનના લેવામાં આવે ત્યાં સુધી કામચલાવ રાષ્ટ્રીય ગીત તરીકે માન્યતા આપી.
📜1960 : રોમમાં ઓલમ્પીક રમોત્સવની શરૂઆત થઈ.
📜1965 : ભારતીય ક્રિકેટર સંજીવકુમાર શર્માનો જન્મ થયો.
📜1975 : બૂન્દેલખંડ યુનિવર્સિટીની ઉત્તરપ્રદેશમાં સ્થાપના થઈ
આજનાં દિવસની મહત્વની ઘટનાઓ
-
૧૬૦૯ – ગેલિલિયો ગેલિલીએ વેનેશિયન ધારાશાસ્ત્રીઓને પોતાનું પહેલું ટેલિસ્કોપ પ્રદર્શિત કર્યું.
-
ગેલિલિયો ગેલિલી -
૧૭૬૮ – જેમ્સ કૂક તેની પ્રથમ સફરે નિકળ્યો.
-
૧૮૯૪ – કિતાસાટો શિબાસાબુરોએ બ્યુબોનિક પ્લેગના સંક્રામક એજન્ટને શોધી કાઢ્યો અને ધ લેન્સેટમાં તેના તારણો પ્રકાશિત કર્યા.
-
૧૯૮૦ – ઝિમ્બાબ્વે સંયુક્ત રાષ્ટ્રસંઘનું સભ્ય બન્યું.
-
૧૯૮૧ – અવકાશયાન ‘વોયેજર – ૨’ શનિ ગ્રહની સૌથી નજીક પહોંચ્યું.
-
૧૯૮૯ – અવકાશયાન ‘વોયેજર – ૨’, સૌરમંડળના છેલ્લા ગ્રહ, નેપ્ચ્યુન (વરૂણ)ની સૌથી નજીક પહોંચ્યું.
-
૧૯૯૧ – બેલારુસે સોવિયેત યુનિયનથી સ્વતંત્રતા મેળવી.
આજના દિવસના જન્મ
-
૧૮૬૪ – વીરચંદ રાઘવજી ગાંધી, જૈન વિદ્વાન હતા જેમણે ૧૮૯૩માં શિકાગો ખાતેની ધર્મ સંસદમાં જૈન ધર્મનું પ્રતિનિધિત્ત્વ કર્યું હતું. (અ. ૧૯૦૧)
-
૧૯૬૯ – વિવેક રાઝદાન, ભારતીય ક્રિકેટર
આજના અવસાન
-
૧૮૬૭ – માઇકલ ફેરાડે, ન્યુક્લિયર ફિઝીક્સના પિતામહ તરીકે ઓળખાતા ભૌતિકવિજ્ઞાની (જ. ૧૭૯૧)

-
૨૦૧૨ – નીલ આર્મસ્ટ્રૉંગ, ચંદ્રની ધરતી પર સૌપ્રથમ પગ મૂકનાર અવકાશશાસ્ત્રી (જ. ૧૯૩૦)
