🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
26 એપ્રિલ
♦️૧૯૩૩ – ગેસ્ટાપો (Gestapo), નાઝી જર્મનીનાં અધિકૃત છુપી પોલીસ દળનીં રચના કરાઇ.
♦️૧૯૬૨ – નાસા (NASA)નું ‘રેન્જર-૪’ અવકાશયાન,ચંદ્રપર ટુટી પડ્યું.
♦️૧૯૬૪ – ટાંગાનિકા અને ઝાંઝીબાર નું એકત્રીકરણ થઇ અને ટાન્ઝાનિયા દેશનું નિર્માણ થયું.
♦️૧૯૭૦ – વિશ્વ બૌદ્ધિક સંપદા સંગઠન અસ્તિત્વમાં આવ્યું.
♦️૧૯૮૬ – સોવિયેત યુનિયન માં,હવે યુક્રેઇન ચર્નોબિલ દુર્ઘટના બની, જે વિશ્વની સૌથી ખરાબ અણુ વિજ મથક દુર્ઘટના ગણાઇ.
♦️૧૯૯૪ – ભૌતિકશાસ્ત્રીઓએ ‘ટોપ ક્વાર્ક સબએટોમિક પાર્ટિકલ નાં પ્રથમ પુરાવાઓ મળ્યાની જાહેરાત કરી.
♦️૧૯૨૦ – શ્રીનિવાસ રામાનુજન , ભારતીય ગણિત શાસ્ત્રીનું અવસાન(જ. ૧૮૮૭
મહત્વની ઘટનાઓ
-
૧૯૩૩ – ગેસ્ટાપો (Gestapo), નાઝી જર્મનીનાં અધિકૃત છુપી પોલીસ દળની રચના કરાઇ.
-
૧૯૬૨ – નાસા (NASA)નું ‘રેન્જર-૪’ અવકાશયાન,ચંદ્ર પર ટૂટી પડ્યું.
-
૧૯૬૩ – લિબિયા સંવિધાન સંશોધન દ્વારા યુનાઇટેડ કિંગડમ ઓફ લિબિયામાંથી કિંગડમ ઑફ લિબિયા બન્યું તથા ચૂંટણીમાં મહિલા ભાગીદારીની મંજૂરી આપી.
-
૧૯૬૪ – ટાંગાનિકા(Tanganyika) અને ઝાંઝીબાર (Zanzibar)નું એકત્રીકરણ થઇ અને ટાન્ઝાનિયા(Tanzania) દેશનું નિર્માણ થયું.
-
૧૯૭૦ – વિશ્વ બૌદ્ધિક સંપદા સંગઠન અસ્તિત્વમાં આવ્યું.
-
૧૯૮૬ – સોવિયેત યુનિયન (Soviet Union)માં,હવે યુક્રેઇન (Ukraine), ચર્નોબિલ દુર્ઘટના (nuclear disaster) બની, જે વિશ્વની સૌથી ખરાબ અણુ વિજ મથક દુર્ઘટના ગણાઇ.
-
૧૯૯૪ – ભૌતિકશાસ્ત્રીઓએ ‘ટોપ ક્વાર્ક (top quark) સબએટોમિક પાર્ટિકલ (subatomic particle)’નાં પ્રથમ પુરાવાઓ મળ્યાની જાહેરાત કરી.
-
૨૦૦૫ – આંતરરાષ્ટ્રીય દબાણ હેઠળ સિરિયાએ લેબેનાનમાંથી તેના ૧૪,૦૦૦ સૈનિકોનું સૈન્ય દળ પાછું ખેંચ્યું અને લેબેનાન પરના તેના ૨૯ વર્ષના સૈન્ય વર્ચસ્વનો અંત આણ્યો.