🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
26 મે
♦️૧૮૮૯ – ઍફીલ ટાવરની પ્રથમ લીફ્ટ જાહેર જનતા માટે ખુલ્લું મુકાયું.
♦️૧૯૨૮ – એથેન્સ,ગ્રીસમાં,પ્રથમ ચલચિત્રની,જાહેર જનતા માટે રજૂઆત કરાઇ.
♦️૧૯૬૯ – ચંદ્ર પર માનવ ઉતરાણ માટેની તમામ જરૂરી સામગ્રીઓની ચકાસણી પૂર્ણ કરી,આઠ દિવસની સફળતાપૂર્ણ યાત્રા કરી,’એપોલો ૧૦’ યાન, પૃથ્વી પર પરત ફર્યું.
♦️૨૦૦૩ – આગલા વિશ્વ કિર્તીમાનનાં ત્રણ દિવસ પછી,શેરપા ‘લાક્પા ગેલુ’ એ, ૧૦ કલાક,૫૬ મીનીટ માં એવરેસ્ટ સર કર્યો. નેપાળનાં પ્રવાસન મંત્રાલયે તેજ વર્ષનાં જુલાઇ માસમાં આ વાતની પુષ્ટી કરી.
♦️૨૦૧૪ – ભારતના ૧૫મા વડાપ્રધાન તરીકે શ્રી નરેન્દ્ર મોદીએ પદભાર સંભાળ્યો.
આજના દિવસની મહત્વની ઘટનાઓ
-
૧૮૮૯ – ઍફીલ ટાવરની પ્રથમ લીફ્ટ (એલિવેટર,elevator) જાહેર જનતા માટે ખુલ્લી મુકાઈ.
-
૧૯૦૯ – શિવનેરી કિલ્લાને રાષ્ટ્રીય રક્ષિત સ્મારક જાહેર કરાયો.
-
૧૯૨૮ – એથેન્સ, ગ્રીસમાં પ્રથમ ચલચિત્રની જાહેર જનતા માટે રજૂઆત કરાઇ.
-
૧૯૬૯ – ચંદ્ર પર માનવ ઉતરાણ માટેની તમામ જરૂરી સામગ્રીઓની ચકાસણી પૂર્ણ કરી આઠ દિવસની સફળતાપૂર્ણ યાત્રા કરી ‘એપોલો ૧૦’ યાન પૃથ્વી પર પરત ફર્યું.
-
૧૯૭૨ – યુનાઇટેડ સ્ટેટ્સ અને સોવિયેત યુનિયને એન્ટિ-બેલિસ્ટિક મિસાઇલ સંધિ પર હસ્તાક્ષર કર્યા.
-
૧૯૮૬ – યુરોપિયન સમુદાયે યુરોપિયન ધ્વજ અપનાવ્યો.
-
૨૦૦૩ – આગલા વિશ્વ કિર્તીમાનના ત્રણ દિવસ પછી શેરપા ‘લાક્પા ગેલુ’ એ, ૧૦ કલાક,૫૬ મીનીટ માં માઉન્ટ એવરેસ્ટ સર કર્યો. નેપાળના પ્રવાસન મંત્રાલયે તેજ વર્ષનાં જુલાઇ માસમાં આ વાતની પુષ્ટિ કરી.
-
૨૦૧૪ – ભારતના ૧૫મા વડાપ્રધાન તરીકે શ્રી નરેન્દ્ર મોદીએ પદભાર સંભાળ્યો.
-
૨૦૧૭ – ભારતના સૌથી લાંબા પુલ ભુપેન હજારિકા સેતુ (ઢોલા-સદિયા પુલ)નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.