🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
📆 તારીખ : 26 સપ્ટેમ્બર
ઈતિહાસમાં આજનો દિવસ
🔹૧૯૨૩ – દેવ આનંદ, ભારતીય ફિલ્મ અભિનેતા.
🔹૧૯૩૨ – મનમોહન સિંહ ભારતના વર્તમાન વડાપ્રધાન, વિદ્વાન, અર્થશાસ્ત્રી અને વિચારક.
૧૯૬૦ – અમેરિકાના રાષ્ટ્રપતિ પદના ઉમેદવારો રિચાર્ડ એમ. નિક્સન અને જ્હોન એફ કેનેડી વચ્ચે શિકાગો ખાતે પ્રથમ ટેલિવિઝન ચર્ચા થઈ.
૧૯૮૪ – યુનાઇટેડ કિંગડમ અને ચીન હોંગકોંગ પરના સાર્વભૌમત્વના હસ્તાંતરણ માટે સંમત થયા.
1950 – ઇન્ડોનેશિયા સંયુક્ત રાષ્ટ્રમાં જોડાયું.
1998 – સચિન તેંડુલકરે ઝિમ્બાબ્વે સામેની વન-ડે ક્રિકેટ મેચમાં તેની 18મી સદી ફટકારીને ડેસમન્ડ હેન્સનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો.
2011 – દિલ્હી મેટ્રો વિશ્વનું પ્રથમ રેલ્વે નેટવર્ક બન્યું જેને ગ્રીનહાઉસ વાયુઓ ઘટાડવા માટે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ‘કાર્બન ક્રેડિટ’ આપવામાં આવી.
આજનો ખાસ દિન વિશેષ ઈશ્વરચંદ્ર