🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
27 ઓક્ટોબર
📜27 ઓક્ટોબર , 1947માં – જમ્મુ કાશ્મીરના રાજા હરિસિંહે ભારવામાં જમ્મુ – કાશ્મીરના વિલયનો સ્વિકાર કર્યો.
📜27 ઓક્ટોબર , 1958ના રોજ પાકિસ્તાનના રાષ્ટ્રપતિ સ્કંદર મિર્ઝાને હટાવી જનરલ અયૂબ ખાં પાકિસ્તાનના શાસક બન્યા.
📜27 ઓક્ટોબર , 1968માં મેક્સિકો સીટીમાં 19માં ઓલમ્પિક રમતનું સમાપન થયું.
📜27 ઓક્ટોબર , 1997માં સ્કોટલેન્ડમાં રાષ્ટ્રકૂલ શિખર સંમેલનનું સમાપન થયું.
📜27 ઓક્ટોબર , 1920ના રોજ ભારતના રાષ્ટ્રપતિ કે . આર . નારાયણનનો જન્મ થયો હતો.
📜27 ઓક્ટોબર , 1907માં ભારતીય સ્વાતંત્ર ‘ સેનાની બ્રહ્મબાંધવ ઉપાધ્યાયનું અવસાન થયું હતું.