🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
27 નવેમ્બર
📜27 નવેમ્બર , 1895માં આફ્રેડ નોબેલે નોબેલ પુરસ્કારની શરૂઆત કરી હતી.
📜27 નવેમ્બર 1949માં જબલપુરના રહેવાસીઓએ દાન એકત્રિત કરી સુભદ્રા કુમારી ચૌહાણની જીવનકદની પ્રતિમાને મ્યુનિસિપલ કોટયાર્ડમાં મૂકી હતી . જેનો કવિ અને તેના બાળપણની મિત્ર મહાદેવી વર્માએ અનાવરણ કર્યું હતું.
📜27 નવેમ્બર 1975માં ગિનીસ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડના સહ સંસ્થાપક રોસ મૈક્વિાર્ટરની ગોળી મારીને હત્યા કરાઇ હતી.
📜27 નવેમ્બર 1995માં મિર વેનેઝુએલા જોકેલીન એશ્લીલેરા માર્કોનો મિસ વર્લ્ડ બની હતી.
📜 27 નવેમ્બર પ્રસિદ્ધ કવિ અને લેખક હરિવંશ રાય બચ્ચનનો જન્મ થયો હતો.
📜27 નવેમ્બર , 2008માં ભારતના પૂર્વ ‘ વડાપ્રધાન વિશ્વનાથ પ્રતાપસિંહનિં નિધન થયું હતું .
મહત્વની ઘટનાઓ
-
1001 – હિંદુ શાસક જયપાલ આક્રમણખોર મહમૂદ ગઝની દ્વારા પરાજિત થયો.
-
1095 – પોપ અર્બન II પ્રથમ ક્રુસેડનો ઉપદેશ આપે છે.
-
1795 – પ્રથમ બંગાળી નાટકનું મંચન થયું.
-
1807 – પોર્ટુગીઝ શાહી પરિવારે નેપોલિયનની સેનાના ડરથી લિસ્બન છોડી દીધું.
-
1815 – પોલેન્ડના રાજ્યએ બંધારણ અપનાવ્યું.
-
1895 – આલ્ફ્રેડ નોબેલે નોબેલ પુરસ્કારની સ્થાપના કરી.
-
1912 – અલ્બેનિયાએ રાષ્ટ્રીય ધ્વજ અપનાવ્યો.
-
1932 – પોલેન્ડ અને તત્કાલીન સોવિયેત સંઘે બિન-આક્રમકતા કરાર પર હસ્તાક્ષર કર્યા.