🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
27 એપ્રિલ
♦️27 એપ્રિલ 1526ના રોજ મુગલ સામ્રાજ્યના શાસક બાબર દિલ્હીના સુલતાને પરાજિત કરી નવા બાદશાહ બન્યા
♦️27 એપ્રિલ 1878 કલકત્તા વિશ્વવિદ્યાલય મહિલાઓને યુનિવર્સિટી શિક્ષણના ક્ષેત્રમાં પ્રથમ મંજૂરી આપી હતી
♦️27 એપ્રિલ 1960માં નેશનલ ડિફેન્સ કોલેજ ની દિલ્હીમાં સ્થાપના થઇ હતી
♦️27 એપ્રિલ 1972માં અંતરિક્ષ યાન અપોલો -16 પૃથ્વી પર પરત કર્યું હતું
♦️27 એપ્રિલ 1949માં ભારતના સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશ પી સતશિવમ નો જન્મ થયો હતો
♦️27 એપ્રિલ 2017 માં લાંબા સમય સુધી કેન્સરથી પીડિત ફિલ્મ અભિનેતા વિનોદ ખન્નાનું 70 વર્ષની ઉંમરે અવસાન થયું હતું.
મહત્વની ઘટનાઓ
-
૧૯૮૧ – ઝેરોક્ષ પાર્ક (Xerox PARC)એ કોમ્પ્યુટર માઉસ(computer mouse)નો પરિચય કરાવ્યો.
-
૨૦૦૫ – સુપર જમ્બોજેટ વિમાન એરબસ એ ૩૮૦ (Airbus A380)એ ટુલોસ (Toulouse) ફ્રાન્સથી પોતાનું પ્રથમ ઉડાન ભર્યું.
-
૨૦૦૬ – ન્યુયોર્ક શહેરમાં નવા ‘વર્લ્ડ ટ્રેડ સેન્ટર’ માટે ફ્રિડમ ટાવર (Freedom Tower)નું બાંધકામ શરૂ થયું.
-
૨૦૦૭ – ઈઝરાયલના પુરાતત્ત્વવિદોએ જેરુસલેમની દક્ષિણે હેરોડની કબર શોધી કાઢી.