27-6 🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷 🌺🗒 આજનો દિવસ 🗒🌺 🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷 27 જૂન ♦️1838 :- બ્રિટનના મહારાણી વિક્ટોરિયાને તાજ પેહરાવાયો. ♦️1921 :- પૂર્વ વડાપ્રધાન પી. વી. નરસિંહ રાવ નો જન્મ થયો. ♦️1950 :- ઉત્તર કોરિયાના સૈન્યએ દક્ષિણ કોરિયાની રાજધાની સીઓલ પર કબજો મેળવ્યો. ♦️1967 :- ઇઝરાયલે પૂર્વ જેરુસલામ પર કાબજો કર્યો. ♦️1972 :- પ્રખ્યાત આંકડાશાસ્ત્રી પી. સી. મહલાનોબિશનું નિધન. ♦️1981 :- ઈરાનની રાજધાની તહેરાનમાં બૉમ્બ વિસ્ફોટ થતા 73ના મોત. મહત્વની ઘટનાઓ ૧૮૯૮ – જોશુઆ સ્લોકમ દ્વારા વિશ્વની પ્રથમ એકલ પરિક્રમા બ્રિયાર ટાપુ, નોવા સ્કોટિયાથી પૂર્ણ કરવામાં આવી. ૧૯૫૪ – મોસ્કો (Moscow) નજીક, ‘ઓબનિન્સ્ક'(Obninsk)માં, વિશ્વનું પ્રથમ પરમાણુ ઉર્જા મથક (Nuclear power station) ખુલ્લું મુકાયું. ૧૯૬૭ – ‘એનફિલ્ડ’ લંડનમાં, વિશ્વનું પ્રથમ એટીએમ (ATM) શરૂ કરાયું. ૧૯૭૭ – ‘રિપબ્લીક ઓફ જિબુતી’ ફ્રાન્સથી આઝાદી મેળવી સ્વતંત્ર રાષ્ટ્ર બન્યું. ૨૦૧૩ – નાસાએ સૂર્યનું નિરીક્ષણ કરવા માટે ઇન્ટરફેસ રિજન ઇમેજિંગ સ્પેક્ટ્રોગ્રાફ (એક્સપ્લોરર–૯૪) નામનો સૌર નિરીક્ષણ ઉપગ્રહ તરતો મૂક્યો.