🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
27 જુલાઇ
🔳૧૮૬૬ – એટલાન્ટિક કેબલ સફળતાપૂર્વક પથરાયો, જેના દ્વારા પ્રથમ વખત એટલાન્ટિક પાર તાર સંદેશાવ્યવહાર પ્રસ્થાપિત થયો.
🔳૧૯૯૨ – ભારતીય અભિનેતા અમજદ ખાનનું અવસાન
🔳૨૦૧૫ – ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામનું અવસાન