🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
📆 તારીખ : 27 ઓગષ્ટ
||| ઇતિહાસમાં આજનો દિવસ |||
📜1604 : અમૃતસરમાં ગુરુ ગ્રંથ સાહેબની સ્થાપના કરવામાં આવી.
📜1859 : પ્રખ્યાત ઉદ્યોગપતિ દોરાબજી જમશેદજી ટાટાનો જન્મ થયો.
📜1952 : વિજ્ઞાન મંદીરની નજાફગ્રહ રોડ, નવી દિલ્લી ખાતે સ્થાપના થઈ.
📜1978 : અયારલેન્ડ નજીક એક વિસ્ફોટમાં લોર્ડ માઉન્ટ બેટનનું અવસાન થયુ.
આજના દિવસની મહત્વની ઘટનાઓ
-
૧૮૫૯ – ખનિજતેલ શોધી કાઢવામાં આવ્યું, “પેનિસ્લાવેનિયા” (Pennsylvania)નાં “ટિટુસવિલે” (Titusville)માં વિશ્વનાં સૌપ્રથમ સફળ તેલકુવામાંથી.
-
૧૮૮૩ – ક્રકતોવ, ઇન્ડોનેશિયન જવાળામુખી, તેનાં ભભુકવાનાં છેલ્લા ચરણમાં પ્રવેશ્યો.
-
ક્રકતોવ વિસ્ફોટ અને ત્સુનામી ૧૮૮૩
-
૧૯૩૯ – “હિંકેલ ૧૭૮”, વિશ્વનું સૌપ્રથમ જેટ વિમાન, તેની પ્રથમ ઉડાન ભરી.
-
૨૦૦૩ – નજીકનાં ૬૦,૦૦૦ વર્ષોમાં પ્રથમ વખત મંગળ પૃથ્વીની ૩૪,૬૪૬,૪૧૮ માઇલ (૫૫,૭૫૮,૦૦૫ કિમી) નજીકથી પસાર થયો.
🌷આજના દિવસના જન્મ🌷
📜1859 : પ્રખ્યાત ઉદ્યોગપતિ દોરાબજી જમશેદજી ટાટાનો જન્મ થયો.