🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
28 નવેમ્બર
📜28 નવેમ્બર , 1893માં ન્યૂઝીલેન્ડમાં રાષ્ટ્રીય ચૂંટણીમાં પહેલી વાર મહિલાઓએ મતદાન કર્યુ હતું.
📜28 નવેમ્બર 1919માં અમેરિકામાં જન્મેલ લેડી એસ્ટોર હાઉસ ઑફ કોમર્સની પ્રથમ મહિલા સદસ્ય તરીકે ચૂંટાઇ હતી.
📜28 નવેમ્બર 1996માં કેપ્ટન ઇન્દ્રાણી સિંહ એરબસ એ – 300 વિમાનને કમાન્ડ આપનારી પહેલી મહિલા બની હતી.
📜28 નવેમ્બર , 2002માં કેનેડાએ હરકત ઉજ મુજાહિદ્દીન અને જૈશ – એ – મોહમ્મદ પર પ્રતિબંધ મૂક્યો હતો.
📜28 નવેમ્બર , 2012માં સીરિયાની રાજધાની દમિશ્કમાં થયેલ બે કાર બ્લાસ્ટમાં 54ના મોત થયા અને 120 ઘાયલ થયા હતા.
મહત્વની ઘટનાઓ
-
1520 – ફર્ડિનાન્ડ મેગેલને પેસિફિક મહાસાગર પાર કરવાનું શરૂ કર્યું.
-
1660 – લંડનમાં રોયલ સોસાયટીની રચના થઈ.
-
1814 – ધ ટાઇમ્સ ઓફ લંડન પ્રથમ વખત ઓટોમેટિક પ્રિન્ટીંગ મશીન વડે છાપવામાં આવ્યું.
-
1821 – પનામાએ સ્પેનથી સ્વતંત્રતાની ઘોષણા કરી.
-
1893 – ન્યુઝીલેન્ડમાં રાષ્ટ્રીય ચૂંટણીમાં મહિલાઓએ પ્રથમ વખત મતદાન કર્યું.
-
1956 – ચીનના વડાપ્રધાન ચૌ એન લાઈ ભારતની મુલાકાતે આવ્યા.
-
1966 – ડોમિનિકન રિપબ્લિકએ બંધારણ અપનાવ્યું.
-
1990 – ચૂંટણી બાદ જોન મેજર બ્રિટનના વડાપ્રધાન બન્યા.
-
1996 – કેપ્ટન ઈન્દ્રાણી સિંહ એરબસ A-300 એરક્રાફ્ટને કમાન્ડ કરનારી પ્રથમ મહિલા બની.
-
1997 – વડા પ્રધાન આઈકે ગુજરાલ તેમના પદ પરથી રાજીનામું આપે છે.