🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
28 મે
♦️૧૯૫૨ – ગ્રીસમાં સ્ત્રીઓને મતાધિકાર પ્રાપ્ત થયો.
♦️૧૯૫૩ – લોક ભારતી ગ્રામ વિદ્યાપીઠ, સણોસરા, ભાવનગર જિલ્લો,ગુજરાત, ની સ્થાપના.
♦️૧૯૬૪ – પેલેસ્ટાઇન મુક્તિ મોર્ચા ની સ્થાપના થઇ.
♦️૧૯૯૮ – પરમાણું પરીક્ષણઃ ભારતનાં પરમાણુ પરીક્ષણનાં પ્રત્યાઘાત રૂપે,પાકિસ્તાને પણ પાંચ પરમાણુ ધડાકાઓ કર્યા.
♦️૨૦૦૨ – ‘માર્સ ઓડિસ્સી’ નામક અવકાશ યાને,મંગળ પર બરફના વિશાળ જથ્થાનાં ચિહ્નો શોધી કાઢ્યા.
♦️૨૦૦૮ – નેપાળ બંધારણ સભાનીં પ્રથમ બેઠક મળી,જેમાં નેપાળને વિધિવત ગણતંત્ર જાહેર કરાયું,આ સાથે ૨૪૦ વર્ષ જુના ‘શાહ વંશ’નાં શાસનનો અંત થયો.
આજના દિવસની મહત્વની ઘટનાઓ
-
૧૯૧૮ – અઝરબૈજાન અને આર્મેનિયાએ તેમની સ્વતંત્રતાની ઘોષણા કરી.
-
૧૯૩૭ – જર્મન ઓટોમોબાઇલ ઉત્પાદક ફોક્સવેગનની સ્થાપના કરવામાં આવી.
-
૧૯૫૨ – ગ્રીસમાં સ્ત્રીઓને મતાધિકાર પ્રાપ્ત થયો.
-
૧૯૫૩ – લોક ભારતી ગ્રામ વિદ્યાપીઠ, સણોસરા, ભાવનગર જિલ્લો,ગુજરાત, ની સ્થાપના.
-
૧૯૬૪ – પેલેસ્ટાઇન મુક્તિ મોર્ચા (Palestine Liberation Organization)ની સ્થાપના થઇ.
-
૧૯૯૮ – પરમાણું પરીક્ષણઃ ભારતનાં પરમાણુ પરીક્ષણનાં પ્રત્યાઘાત રૂપે પાકિસ્તાને પણ પાંચ પરમાણુ ધડાકાઓ કર્યા.
-
૧૯૯૯ – ઇટાલીના મિલાન શહેરમાં ૨૨ વર્ષના પુનઃસ્થાપન કાર્ય બાદ લિયોનાર્ડો દા વિન્ચીની માસ્ટરપીસ (શ્રેષ્ઠ કૃતિ) ‘ધ લાસ્ટ સપર’ને ફરી પ્રદર્શિત કરવામાં આવી.
-
૨૦૦૨ – ‘માર્સ ઓડિસ્સી’ નામક અવકાશ યાને,મંગળ પર બરફના વિશાળ જથ્થાનાં ચિહ્નો શોધી કાઢ્યા.
-
૨૦૦૮ – નેપાળ બંધારણ સભાની પ્રથમ બેઠક મળી જેમાં નેપાળને વિધિવત ગણતંત્ર જાહેર કરાયું. આ સાથે ૨૪૦ વર્ષ જુના ‘શાહ વંશ’નાં શાસનનો અંત થયો.