૧૯૪૮ – બોક્સર ડિક ટર્પિને બર્મિંગહામના વિલા પાર્કમાં વિન્સ હોકિન્સને હરાવીને આધુનિક યુગમાં પ્રથમ અશ્વેત બ્રિટિશ બોક્સિંગ ચેમ્પિયન બન્યો.
૧૯૮૭ – લશ્કરી ઇતિહાસમાં પહેલી વાર, ઇરાકી યુદ્ધ વિમાનોએ ઇરાનના સરદશ્ત શહેર પર બોમ્બમારો કર્યો ત્યારે રાસાયણિક હુમલા માટે નાગરિક વસ્તીને નિશાન બનાવવામાં આવી.