28 – 8 – 2022 🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷 🌺🗒 આજનો દિવસ 🗒🌺 🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷 📆 તારીખ : 28 મી ઓગષ્ટ ||| ઇતિહાસમાં આજનો દિવસ ||| 📜1600 : મુગલોએ અહમદનગર કબ્જે કર્યું. 📜1896 : ઝવેરચંદ મેઘાણીનો જન્મ થયો. 📜1905 : કલકત્તા થી બેરકપુર સુધી પ્રથમ કાર રેલીનું આયોજન કરવામાં આવ્યુ. 📜1916 : પ્રથમ વિશ્વયુદ્ધમાં ઇટાલીએ જર્મની વિરૂદ્ધ યુદ્ધની જાહેરાત કરી. 📜1934 : જસ્ટિસ સુજાતા મનોહરનો જન્મ થયો. 📜1974 : સોયુઝ-૧૫ અવકાશ યાન પૃથ્વી પર સુરક્ષિત પાછું ફર્યું. 📜1986 : ભાગ્યશ્રી સાઠે ચેસમાં ગ્રાન્ડ માસ્ટર જીતનારી પ્રથમ મહિલા બની. 🌷આજના દિવસના જન્મ🌷 📜1896 : ઝવેરચંદ મેઘાણીનો જન્મ થયો. 📜1934 : જસ્ટિસ સુજાતા મનોહરનો જન્મ થયો.