🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
📆 તારીખ : 28 સપ્ટેમ્બર
ઈતિહાસમાં આજનો દિવસ
૧૯૦૭ – ભગત સિંહ, ભારતીય ક્રાંતિકારી (અ. ૧૯૩૧)
૧૯૨૯ – લતા મંગેશકર, ભારતીય પાર્શ્વગાયક
1950: ઈન્ડોનેશિયા સંયુક્ત રાષ્ટ્રમાં જોડાયું.
૧૮૯૨ – અભિનવ બિન્દ્રા, ભારતીય ઓલિમ્પિક વિજેતા નિશાનેબાજ
૧૯૮૨ – રણબીર કપૂર, ભારતીય અભિનેતા
૧૯૮૮ – લજ્જા ગોસ્વામી, ભારતીય નિશાનેબાજ
2004 – વિશ્વ બેંકે ભારતને વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા જાહેર કરી.
2006 – શિન્ઝો આબેએ જાપાનના નવા ચૂંટાયેલા અને 90માં વડા પ્રધાન તરીકે શપથ લીધા.
🔹શહીદ ભગતસિંહ જન્મ જયંતી
🌸જન્મ🌸
🍫૧૯૦૭ – શહીદ ભગતસિંહ
➖ભારત નાં સ્વતંત્રતા આંદોલન નાં ક્રાન્તિવીર.
🍂અવસાન🍂
🌷૧૮૯૫ – લૂઈ પાશ્ચર
➖એક પ્રસિદ્ધ ફ્રાંસીસી રસાયનજ્ઞ અને પ્રતિરક્ષણ જીવવિજ્ઞાની.
આજનો ખાસ દિન વિશેષ શહીદ ભગતસિંહ
ભારત તો વીરોની ભુમી કહેવાય છે. તેવા એક મહાન શહીદ વીર થઈ ગયાં જેમનું નામ હતું ભગતસિંહ, ભગતસિંહનો જન્મ 1907માં 27મી સપ્ટેમ્બરે લયલપુરમાં બંગા નામના ગામમાં થયો હતો. તેમની માતાનું નામ વિધ્યાવતી અને પિતાનું નામ સરદાર કિશનસિંહ હતું. ભગતસિંહ નાનપણથી જ દેશભક્તિના વાતાવરણમાં જન્મ્યા હતાં. પરંતુ કરતાર સિંહનાં મૃત્યુંની તેઓના મગજ પર ખુબ જ ઉંડી અસર થઈ હતી જેઓને તેઓ પોતાના આદર્શ માનતા હતા અને તેમને 19 વર્ષની ઉંમરે ફાંસી પર લટકાવી દીધા હતાં. તેમને મનમાં નિશ્ચય કર્યો હતો કે ગમે તે થાય પરંતુ તેઓ અંગ્રેજોને ભારતમાંથી ભગાવીને જ જંપશે તેના માટે તેઓ પોતાની કુરબાની આપવા માટે પણ તૈયાર થઈ ગયાં હતાં. જે ખુબ જ ઓછુ જીવ્યા પણ એકદમ ખુમારીથી અને કોઇ પણની ગુલામી વિના. તેઓ હાલ પણ દેશભક્તિની એક જીવતી જાગતી મિશાલ છે.
ભગત સિંહ કે જેમનું નામ લેતા જ આપણી અંદર એક પ્રકારનું જનુન આવી જાય છે અને એક સાચા દેશભક્તની છબી આપણી સામે આવી જાય છે તેઓ માત્ર 23 વર્ષની ઉંમરમાં જ શહીદ થઈ ગયાં હતાં.
અને આટલી નાની ઉંમરમાં પણ તેઓએ દેશ માટે ઘણુ બધુ કર્યું હતું. કે જેને આપણે સદીઓ સુધી ભુલી શકીએ તેમ નથી. તેઓ આજે પણ નવયુવાનો ને જાણે કે પ્રેરણા આપતાં હોય તેવું લાગે છે. જ્યારે જલીયાવાલા બાગનો હત્યાંકાંડ થયો હતો તે સમયે અંગ્રેજોએ હજારો નિર્દોષો પર ગોળીઓ ચલાવી હતી જે જોઈને ભગતસિંહનું મન ખુબ જ હચમચી ગયું હતું. તે વખતે તેઓએ ત્યાં પડેલા શહીદોના લોહીને અડકીને અંગ્રેજોને ભગાડવાની કસમ લીધી હતી. તેમના આ સાહસમાં તેમના ભાગીદાર હતાં સુખદેવ અને રાજગુરુ. જે તેમના ખાસ મિત્રો હતાં.