🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
29 ડીસેમ્બર
📜29 ડિસેમ્બર , 1977ના રોજ વિશ્વનું સૌથી મોટું ઓપન એર થિયેટર ‘ ડ્રાઇવ ‘ મુંબઇમાં ખુલ્યું.
📜29 ડિસેમ્બર , 1985ના રોજ શ્રીલંકાએ 43,000 ભારતીયોને નાગરિકત્વ આપ્યા હતું.
📜29 ડિસેમ્બર , 2002માં પાકિસ્તાનના પ્રવાસીઓને ભારતના ત્રણ શહેરની મુલાકાત માટે અનુમતી આપવામાં આવી હતી.
📜29 ડિસેમ્બર , 1917ના રોજ પ્રખ્યાત ફિલ્મ નિર્દેશક તથા વિખ્યાત સીરિયલ રામાયણના નિર્માતા રામાનંદ સાગરનો જન્મ થયો હતો.
📜29 ડિસેમ્બર , 1998માં વિશ્વનો પહેલો પરમાણુ બોમ વાનાવનાર અમેરિકી વૈજ્ઞાનિકા રેગર સકૅબરનું અવસાન થયું હતું.
મહત્વની ઘટનાઓ
-
૧૮૪૫ – ટેક્સાસ અમેરિકાનું ૨૮મું રાજ્ય બન્યું.
-
૧૯૧૧ – મંગોલિયાને કિંગ રાજવંશથી સ્વતંત્રતા મળી.
-
૧૯૩૦ – અલ્હાબાદ અધિવેશનમાં પ્રમુખપદના સંબોધનમાં મુહમ્મદ ઇકબાલે દ્વિરાષ્ટ્ર સિદ્ધાંત રજૂ કરી પાકિસ્તાનની રચના માટેના દૃષ્ટિકોણની રૂપરેખા આપી.
-
૨૦૧૩ – સાત વખતના ફોર્મ્યુલા વન ચેમ્પિયન માઇકલ શુમાકરને ફ્રેન્ચ આલ્પ્સમાં સ્કીઇંગ કરતી વખતે માથામાં ભારે ઈજા થઈ.