🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
29 માર્ચ
♦️♦️૧૮૦૪ : હૈતીમાં નરસંહાર
અમેરિકન દેશ હૈતીમાં શ્વેતોનો નરસંહાર.
♦️♦️૧૮૪૯ – ઇંગ્લેન્ડે પંજાબને ભેળવ્યું.
♦️♦️૧૮૪૯ : અંગ્રેજોનો પંજાબ પર કબજો
અંગ્રેજોએ પંજાબ પર કબજો મેળવ્યો.
♦️♦️૧૮૫૭ : આઝાદીની પ્રથમ ગોળી
મંગળ પાંડેએ કોલકાતા નજીક સૈનિક વિદ્રોહમાં પ્રથમ ગોળી ચલાવી.
♦️♦️૧૮૫૭ – મંગલ પાંડેએ (Mangal Pandey) ભારતમાં અંગ્રેજ શાસન વિરૂધ્ધ બગાવતનું રણશિંગુ ફુંક્યું,અને એ સાથે ૧૮૫૭નો સ્વાતંત્રતા સંગ્રામ શરૂ થયો.
♦️♦️૧૯૭૪ : બુધ ગ્રહની તસવીર
અમેરિકાના અંતરિક્ષ યાન મેરિનર-૧૦એ બુધ ગ્રહની પ્રથમ તસવીર ખેંચી.
♦️♦️૧૯૮૨ : તેલુગુદેશમ પક્ષની સ્થાપના
એન.ટી. રામારાવે તેલુગુદેશમ પક્ષની સ્થાપના કરી.
♦️♦️૨૦૦૪ : કામકાજના સ્થળોએ ધૂમ્રપાન પર પ્રતિબંધ લગાવનારો આયર્લેન્ડ દુનિયાનો પ્રથમ દેશ બન્યો.
મહત્વની ઘટનાઓ
-
૧૮૪૯ – ઇંગ્લેન્ડે પંજાબને ભેળવ્યું.
-
૧૮૫૭ – મંગલ પાંડેએ (Mangal Pandey) ભારતમાં અંગ્રેજ શાસન વિરૂધ્ધ બગાવતનું રણશિંગુ ફુંક્યું,અને એ સાથે ૧૮૫૭નો સ્વાતંત્રતા સંગ્રામ શરૂ થયો.
-
૧૮૮૬ – ડો.જોહન પેમ્બરટને (Dr. John Pemberton),એટલાન્ટા-જ્યોર્જીયામાં, કોકાકોલાનો પ્રથમ જથ્થો તૈયાર કર્યો.
-
૧૯૩૬ – જર્મનીમાં, એડોલ્ફ હિટલર (Adolf Hitler) ૯૯% મત સાથે વિજયી થયો.
-
૨૦૦૪ – ‘આયરલેન્ડ ગણતંત્ર’,વિશ્વનો એવો પ્રથમ દેશ બન્યો જેણે તમામ જાહેર સ્થળોએ ધુમ્રપાન પર પ્રતિબંધ લગાવ્યો.