🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
29 એપ્રિલ
♦️૧૯૫૧ – તિબેટ પર ચીનનાં કબ્જા વિશે હંગામી સંધિ સાથે,તિબેટિયન પ્રતિનિધી મંડળ ચીનની સરકારને મળ્યું.
♦️૧૯૬૫ – ‘પાકિસ્તાન અંતરિક્ષ અને ઉચ્ચ વાયુમંડળ અનુસંધાન આયોગ’ દ્વારા,’રેહબર શ્રેણી’નાં સાતમાં રોકેટનું સફળતા પૂર્વક પ્રક્ષેપણ કરાયું.
♦️૧૯૯૧ – દક્ષિણ બાંગ્લાદેશનાં ચિત્તાગોંગ જિલ્લામાં,૧૫૫ માઇલ/કલાકની ઝડપનું વાવાઝોડું ત્રાટક્યું,જેમાં ૧,૩૮,૦૦૦ લોકોની જાનહાની થઇ અને અંદાજે ૧ કરોડ લોકો બેઘર બન્યા.
♦️૨૦૧૧ – બ્રિટનના રાજકુમાર પ્રિન્સ વિલિયમના કેથરિન મિડલટન (કેટ) સાથે લગ્ન
મહત્વની ઘટનાઓ
-
૧૯૫૧ – તિબેટ પર ચીનના કબજા વિશે હંગામી સંધિ સાથે, તિબેટિયન પ્રતિનિધિ મંડળ ચીનની સરકારને મળ્યું.
-
૧૯૬૫ – ‘પાકિસ્તાન અંતરિક્ષ અને ઉચ્ચ વાયુમંડળ અનુસંધાન આયોગ’ (SUPARCO) દ્વારા,’રેહબર શ્રેણી’નાં સાતમા રોકેટનું (rocket) સફળતાપૂર્વક પ્રક્ષેપણ કરાયું.
-
૧૯૮૬ – લોસ એન્જેલસની સેન્ટ્રલ લાઇબ્રેરીમાં લાગેલી આગથી ૪,૦૦,૦૦૦ પુસ્તકો અને અન્ય વસ્તુઓને નુકસાન થયું.
-
૧૯૯૧ – દક્ષિણ બાંગ્લાદેશનાં ચિત્તાગોંગ જિલ્લામાં ૧૫૫ માઇલ/કલાકની ઝડપનું વાવાઝોડું (cyclone) ત્રાટક્યું, જેમાં ૧,૩૮,૦૦૦ લોકોની જાનહાની થઇ અને અંદાજે ૧ કરોડ લોકો બેઘર બન્યા.
-
૧૯૯૭ – રાસાયણિક શસ્ત્ર સંમેલન ૧૯૯૩નો અમલ કરવામાં આવ્યો. જે અંતર્ગત રાસાયણિક શસ્ત્રોના ઉત્પાદન, સંગ્રહ અને ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો.
-
૨૦૧૧ – બ્રિટનના રાજકુમાર પ્રિન્સ વિલિયમના કેથરિન મિડલટન (કેટ) સાથે લગ્ન.
આજનો દિન વિશેષ આંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસ