🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
29 જૂન
♦️1533 :- વૈષ્ણવ સંત ચૈતન્ય મહાપ્રભુનું અવસાન થયું.
♦️1873 :- પ્રખ્યાત બંગાળી કવિ માઈકલ મધુસુદન દતનું અવસાન થયું.
♦️1908 :- બરોડાના રાજકુમાર પ્રતાપસિંહ ગાયકવાડનો જન્મ થયો.
♦️1932 :- તત્કાલીન સોવિયેત યુનિયન અને ચીને એક બીજા પર હુમલો ન કરવાના કરાર કર્યા.
♦️1945 :- શ્રીલંકાના રાષ્ટ્રપતિ ચંદ્રિકા કુમારતુંગાનો જન્મ થયો.
♦️1949 :- બીજા વિશ્વયુદ્ધ બાદ અમેરિકાએ પોતાના સૈનિકોને કોરિયામાંથી પાછા બોલાવ્યા.
♦️1986 :- આર્જેન્ટિનાની ફોટબોલ ટિમ પ. જર્મનીને હરાવી વિશ્વ ચેમ્પિયન બની.
♦️2009 :- ઇરાકમાંથી ગઢબંધન સેનાની વાપસી.