🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
📆 તારીખ : 29 સપ્ટેમ્બર
ઈતિહાસમાં આજનો દિવસ
૧૮૮૫ – ઈંગ્લેન્ડના બ્લેકપૂલ ખાતે વિશ્વનો પ્રથમ જાહેર ઇલેક્ટ્રિક ટ્રામવે શરૂ કરવામાં આવ્યો.
૧૯૫૭ – કિશ્તીમ હોનારત: અત્યાર સુધીનો ત્રીજો સૌથી ખરાબ પરમાણુ અકસ્માત થયો.
૧૯૫૯ – આરતી સાહા ઇંગ્લીશ ચેનલ પસાર કરનારા પ્રથમ એશિયન મહિલા બન્યા.
૧૯૭૧ – ઓમાન આરબ લીગમાં જોડાયું.
૨૦૧૬ – ઉરી હુમલાના અગિયાર દિવસ પછી ભારતીય સેનાએ પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરમાં શંકાસ્પદ આતંકવાદીઓ સામે “સર્જિકલ સ્ટ્રાઇક” કરી.
1650 – ઈંગ્લેન્ડમાં પ્રથમ મેરેજ બ્યુરો શરૂ થયું.
1789 – યુએસ યુદ્ધ વિભાગે સ્ટેન્ડિંગ આર્મીની સ્થાપના કરી.
1836 – મદ્રાસ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીની સ્થાપના થઈ.
1911 – ઇટાલીએ ઓટ્ટોમન સામ્રાજ્ય સામે યુદ્ધની ઘોષણા કરી.
1971 – બંગાળની ખાડીમાં આવેલા ચક્રવાતી તોફાનમાં લગભગ 10,000 લોકોના મોત થયા.
🌸 જન્મ 🌸
🍫૧૮૭૩ – મોતીભાઈ નરસિંહભાઈ અમીન
➖અલીન્દ્રા મુકામે
🍫૧૯૬૬ – કાજલ ઓઝા-વૈદ્ય
➖ગજરાતી સાહિત્યકાર અને કટારલેખીકા.