🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
3 જાન્યુઆરી
📜3 જાન્યુઆરી , 1621માં ગેલેલિયોએ દૂરબીનની શોધ કરી હતી.
📜3 જાન્યુઆરી , 1948માં ચીનમાં શરણાર્થી ‘ શિપમાં વિસ્ફોટ થતા 1100 લોકોના મોત થયા હતા.
📜3 જાન્યુઆરી , 1971માં ભારત પાકિસ્તાના યુદ્ધ શરૂ અને રાષ્ટ્રપતિએ રાષ્ટ્રિય કટોકટીની જાહેરાત કરી હતી.
📜3 જાન્યુઆરી , 2006માં ગૂગલે યુટ્યુબના હસ્તાંતરણની ઘોષણા કરી હતી.
📜3 જાન્યુઆરી , 2012માં પાકિસ્તાનની શાંતિ નોબેલ પુરસ્કાર વિજેતા મલાલા યુસુફજઈને આતંકવાદીઓએ ગોળી મારી હતી.
📜3 જાન્યુઆરી , 2002માં ભારતના પ્રસિદ્ધ રોકેટ વૈજ્ઞાનિક સતીશ ધવનનું અવસાન થયું હતું
આજનો ખાસ દિન વિશેષ સાવિત્રીબાઈ ફૂલે