












આજનો દિવસ 













3 ઓક્ટોબર
3 ઓક્ટોબર , 1880માં પ્રણેમાં પ્રથમ મરાઠી સંગીત નાટક સંગીત શકુંતલા યોજવામાં આવ્યું હતું.
3 ઓક્ટોબર 1977માં પૂર્વ વડાપ્રધાન ઇંદિરા ગાંધીની ભ્રષ્ટાચારના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી.
3 ઓક્ટોબર , 1978માં કોલકતાના પહેલા અને વિશ્વના બીજા ટેસ્ટ ટ્યુબ બેબીનો જન્મ થયો હતો.
3 ઓકટોબર , 1992માં ગીત શેઠીએ વર્લ્ડ પ્રોફેશનલ બિલિયર્ડ્સ ચેમ્પિયનશિપ જીતી હતી.
3 ઓક્ટોબર , 2011માં પેઇન્ટર બાબૂના નામે પ્રખ્યાત પાકિસ્તાની ચિત્રકાર વસીલે દુનિયાને શાંતિ અને પ્રેમનો સંદેશ આપવા પોતાના લોહિથી મહાત્મા ગાંધીનું ચિત્ર બનાવ્યું હતું.
3 ઓક્ટોબર , 1923માં ભારતની પહેલી મહિલા સ્નાક અને પહેલી મહિલા ફિઝીશીયન કાદમ્બિની ગાંગુલીનું નિધન થયું હતું.