🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
3 જૂન
♦️૧૮૮૯ – યુનાઇટેડ સ્ટેટમાં પ્રથમ લાંબા અંતરની વિજવહન રેષા નાખવાનું કાર્ય પુર્ણ થયું.આ વિજરેષાની લંબાઇ ૧૪ માઇલ હતી.
♦️૧૯૭૩ – સોવિયેત સુપરસોનિક વિમાન ટુપોલેવ ટીયુ ૧૪૪, ફ્રાન્સનાં ‘ગૌસાઇનવિલે’ નજીક ટુટી પડ્યું, આ સુપરસોનિક યાત્રી વિમાનનો પ્રથમ અકસ્માત હતો.
♦️૧૯૮૪ – અમૃતસર નજીક,શીખ ધર્મનાં પવિત્ર સ્થાન, સુવર્ણ મંદિર (હરમંદિર સાહેબ)માં, ભારતીય સેનાએ પ્રવેશ કર્યો.