3-7 🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷 🌺🗒 આજનો દિવસ 🗒🌺 🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷 3 જુલાઇ મહત્વની ઘટનાઓ ૧૯૩૮ – ઇંગ્લેન્ડમાં, વરાળ ચાલિત રેલ્વે લોકોમોટિવે ઝડપનો વિશ્વ કિર્તિમાન પ્રસ્થાપિત કર્યો, જે ૧૨૬ માઇલ/કલાક (૨૦૩ કિમી/કલાક) હતો. ૨૦૦૬ – અવકાશી પિંડ (Asteroid) ‘2004 XP14’, પૃથ્વીથી ૪,૩૨,૩૦૫ કિ.મી. (૨,૬૮,૬૨૪ માઇલ) જેટલા નજીકના અંતરેથી પસાર થયો.