ભારતના પ્રસિદ્ધ આધ્યાત્મિક ચિંતક અને વેદાંત દર્શનના વિશ્વ પ્રસિદ્ધ વિદ્વાન ચિન્મયાનંદ સરસ્વતીનો જન્મ ૮ મે ૧૯૧૬ના રોજ કેરળના અર્નાકુલમમાં થયો હતો.તેમનું મૂળ નામ ‘બાલકૃષ્ણ મેનન’ હતું.બાલકૃષ્ણનું પ્રારંભિક શિક્ષણ ત્યાંની સ્થાનિક શાળામાં પૂર્ણ કર્યું.ઉચ્ચ શિક્ષણ માટે તેમણે ૧૯૪૦ માં લખનૌમાં વિધિ અને અંગ્રેજી સાહિત્યનો અભ્યાસ ૧૯૪૨ માં બાલકૃષ્ણ મેનન આઝાદીના રાષ્ટ્રીય આંદોલનમાં જોડાયા અને તેમણે ઘણાં મહિના સુધી જેલમાં રહેવું પડયું.સ્નાતકની ડિગ્રી મેળવ્યા બાદ તેમણે નવી દિલ્લીના સમાચારપત્ર ‘નેશનલ હેરાલ્ડ’ ભારતીય અને દર્શનશાસ્ત્રના ઊંડાણથી અ પ્રભાવિત થયા અને બાલકૃષ્ણ મેનને પત્રકાર તરીકે નોકરી મેળવી.
કર્યો. સ્વામી શિવાનંદના લેખથી ત્યાગ કરી ૧૯૪૯ માં શિવાનંદના આથી માનો પા આશ્રમમાં જોડાયા.ત્યાં તેમનું નામ રણ ‘સ્વામી ચિન્મયાનંદ સરસ્વતી’ કરવામાં આવ્યું.જેનો અર્થ “પૂર્ણ ચેતનાના આનંદથી પરિપૂર્ણ વ્યક્તિ’. ચિન્મયાનંદ તીએ પુનાથી જ્ઞાનયજ્ઞની શરૂઆત કરી. તેઓ દરેક લોકોને મળી આધ્યાિ કે વાતો કરતા.તેઓ કહેતા કે વેદાંતનો ઉદેશ્ય મનુષ્યના નિત્ય જીવનમાં ક્રમશઃ વધારે સુખી અન સંતુષ્ટ બનાવવાનો છે. સ્વામી ચિન્મયાનંદ સરસ્વતીએ ‘ચિન્મય મિશન’ ની સ્થાપના કરી, જે સમગ્ર વિશ્વમાં વેદાંતના જ્ઞાનના પ્રસાર માટે કાર્ય કરે છે. સાથોસાથ સાંસ્કૃતિક, શૈક્ષણિક અને સામાજિક કાર્યો કરે છે.૧૯૯૩ માં શિકાગોની વિશ્વ ધર્મસભામાં ચિન્મયાનંદ સરસ્વતીએ હિંદુ ધર્મનું પ્રતિનિધિત્વ કર્યું હતું.