🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
30 ઓક્ટોબર
📜30 ઓકટોબર , 1945માં ભારત સંયુક્ત રાષ્ટ્રમાં સામેલ થયું હતું.
📜30 ઓકટોબર 1956માં ભારતની પ્રથમ ફાઇવ સ્ટાર હોટલ અશોક શરૂ થઇ હતી.
📜30 ઓકટોબર , 2003માં બ્રિટેનના રાજકુમાર કિંસ ચાર્લ્સ ભારતની મુલાકાતે આવ્યા.
📜30 ઓકટોબર , 2013માં તેલંગણાના મેહબૂબ નગરમાં બસમાં આગ લાગતા 44 લોકોના મોત થયા હતા.
📜30 ઓકેટોબર , 1922માં ભાજપના પ્રસિદ્ધ નેતા અને મધ્ય પ્રદેશના પૂર્વ રાજ્યપાલ ભાઇ ‘ મહાવીરનો જન્મ થયો હતો.
📜30 ઓકટોબર , 1883માં મહાન ચિંતક અને સમાજ સુધારક સ્વામી દયાનંદ સરસ્વતીનું મૃત્યુ થયું હતું.