🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
30 ડીસેમ્બર
📜૧૮૮૨ – ગુજરાત રાજ્યનાં ભાવનગર શહેર માં બાર્ટન લાઇબ્રેરીની સ્થાપના.
📜૧૮૮૭ – કનૈયાલાલ મુનશી ની જન્મ જયંતિ મનાવવામાં આવે છે.
મહત્વની ઘટનાઓ
-
૧૮૮૨ – ગુજરાત રાજ્યના ભાવનગર શહેરમાં બાર્ટન પુસ્તકાલયની સ્થાપના કરવામાં આવી.
-
૧૮૯૬ – કેનેડિયન આઇસ હોકી ખેલાડી એર્ની મેકલિયાએ સ્ટેનલી કપ પ્લેમાં પ્રથમ હેટ્રિક ફટકારી.
-
૧૯૦૬ – અખિલ ભારતીય મુસ્લિમ લીગની સ્થાપના ડક્કા, પૂર્વ બંગાળ, બ્રિટિશ ભારત (વર્તમાન ઢાકા, બાંગ્લાદેશ)ખાતે કરવામાં આવી.
-
૧૯૪૩ – સુભાષચંદ્ર બોઝે પોર્ટ બ્લેર ખાતે ભારતીય રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો.
-
૨૦૦૬ – ઈરાકના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ સદ્દામ હુસૈનને ફાંસીની સજા આપવામાં આવી.