🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
30 એપ્રિલ
◼️૧૦૦૬ – સુપરનોવા એસ.એન.૧૦૦૬ (SN 1006), ઇતિહાસનો સૌથી ચમકદાર સુપરનોવા દેખાયો.
◼️૧૯૯૩ – સી.ઇ.આર.એન. દ્વારા “વર્લ્ડ વાઇડ વેબ” (www)(World Wide Web)પ્રોટોકોલને મુક્ત જાહેર કરાયો.
◼️૨૦૦૨ – પાકિસ્તાનમાં જનમત દ્વારા,પરવેઝ મુશરફને વધુ પાંચ વર્ષ માટે પ્રમુખપદ સોપાયું.
◼️૨૦૧૦ – ભારતીય ચલચિત્ર જગતના સદાબહાર અભિનેતા દેવ આનંદને મુંબઈ ખાતે દાદાસાહેબ ફાળકે પુરસ્કાર વડે સન્માનીત કરવામાં આવ્યા. આ સાથે ચરિત્ર અભિનેતા પ્રાણને પણ ફાળકે આઇકોન તરીકે ઘોષિત કરવામાં આવ્યા.
મહત્વની ઘટનાઓ
-
૧૦૦૬ – સુપરનોવા (Supernova) એસ.એન.૧૦૦૬ (SN 1006), ઇતિહાસનો સૌથી ચમકદાર સુપરનોવા દેખાયો.
-
૧૮૩૮ – નિકારાગુઆએ સેન્ટ્રલ અમેરિકન ફેડરેશનથી સ્વતંત્રતાની ઘોષણા કરી.
-
૧૮૯૭ – કેવેન્ડિશ લેબોરેટરીના જે. જે. થોમસને લંડનની રોયલ ઇન્સ્ટિટ્યૂશનમાં એક વ્યાખ્યાનમાં પ્રોટોન (પરમાણુ ન્યુક્લિયસમાં) કરતા ૧,૮૦૦ ગણા નાના પેટા પરમાણુ કણ તરીકે ઈલેક્ટ્રોનની શોધની જાહેરાત કરી.
-
૧૯૦૫ – આલ્બર્ટ આઇન્સ્ટાઇને ઝુરિચ યુનિવર્સિટીમાં પોતાનો શોધનિબંધ રજૂ કર્યો.
-
૧૯૯૩ – સી.ઇ.આર.એન. (CERN) દ્વારા “વર્લ્ડ વાઇડ વેબ” (www)(World Wide Web) પ્રોટોકોલને મુક્ત જાહેર કરાયો.
-
૨૦૦૨ – પાકિસ્તાનમાં જનમત દ્વારા,પરવેઝ મુશરફને વધુ પાંચ વર્ષ માટે પ્રમુખપદ સોપાયું.
-
૨૦૧૦ – ભારતીય ચલચિત્ર જગતના સદાબહાર અભિનેતા દેવ આનંદને મુંબઈ ખાતે દાદાસાહેબ ફાળકે પુરસ્કાર વડે સન્માનીત કરવામાં આવ્યા. આ સાથે ચરિત્ર અભિનેતા પ્રાણને પણ ફાળકે આઇકોન તરીકે ઘોષિત કરવામાં આવ્યા.
આજનો દિન વિશેષ ફાતિમા બીબી
૩૦ એપ્રિલ
ફાતિમા બીબી
સુપ્રિમ કોર્ટના પૂર્વ અને ભારતના પ્રથમ ન્યાયાધીશ મીરા સાહિબ ફાતિમા બીબીનો જન્મ ૩૦ એપ્રિલ, ૧૯૨૭ ના રોજ કેરળના પથાનામથીટ્ટામા થયો હતો. પ્રાથમિક શિક્ષણ પૈદાઈશ શહેરમાં પૂર્ણ કર્યું. ત્રિવેન્દમમા બી.એસ.સી કરી તિરુવનંતપુરમમા તેમણે બી.એલ ની પદવી મેળવી. ઈ.સ.૧૯૮૯ મા સુપ્રિમ કોર્ટના જજ તરીકે નિમણુંક કરવા આવી અને એ વખતે ફાતિમા બીબી પ્રથમ ભારતીય મહિલા ન્યાયાધીશ તરીકે નિમણુંક થઈ.
સુપ્રિમ કોર્ટના ન્યાયાધીશ તરીકે ૦૬ ઓક્ટોબર,૧૯૮૯ થી ૨૪ એપ્રિલ,૧૯૯૨ સુધી તેઓ ફરજ બજાવી.ઈ.સ.૧૯૯૭ થી ઈ.સ.૨૦૦૧ સુધી તેમણે તમિલનાડુના રાજ્યપાલ તરીકે રહ્યા.