🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
30 જુલાઇ
🔳1836 હવાનામાં અંગ્રેજી અખબારનું પ્રથમ વખત પ્રકાશન થયુ.
🔳1886 સ્વતંત્રસેનાની અને સામાજિક કાર્યકર એસ. મુથ્થૂક્ષ્મી રેડ્ડીનો જન્મ થયો.
🔳1909 રાઈટ બંધુઓએ અમેરિકન સેનાને પ્રથમ સૈનિક વિમાન આપ્યું.
🔳1928 જ્યોર્જ ઈષ્ટમેને પ્રથમ વખત રંગીન ફિલ્મનું પ્રદર્શન કર્યું.
🔳1935 પેપરબેક ક્રાંતિની શરૂઆત થઈ. તેમજ પેન્ગવિનનું પ્રથમ પુસ્તક પ્રકાશિત થયુ.
🔳1981 બેલ્જિયમમાં રંગભેદ વિરોધી કાયદો અમલમાં આવ્યો.