30 – 8 – 2022 🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷 🌺🗒 આજનો દિવસ 🗒🌺 🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷 📆 તારીખ : 30 ઓગષ્ટ ||| ઇતિહાસમાં આજનો દિવસ ||| 📜1569 : અકબરનો પુત્ર અને ચોથો મુગલ શાસક સલીમ મિર્ઝા જહાંગીરનો ફતેહપુર સિકરીમાં જન્મ થયો. 📜1773 : નારાયણ રાવ પેશ્વાનું તેનાં કાકા રઘુનાથ રાવ દ્રારા ખૂન થયુ. 📜1903 : ભગવતી ચરણ વર્માનો જન્મ થયો. 📜1979 : લોર્ડ માઉન્ટબેટનની હત્યા થઈ. 📜1983 : ભારતે INSAT-1B સેટેલાઇટ લોન્ચ કરી. ||| આજના દિવસના જન્મ ||| 📜1903 : ભગવતી ચરણ વર્માનો જન્મ થયો. 📜1942 : ડો.કુમારપાળ દેસાઈ નો જન્મ થયો