🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
📆 તારીખ : 30 સપ્ટેમ્બર
ઈતિહાસમાં આજનો દિવસ
-
૧૭૯૧ – મોઝાર્ટના ઓપેરા ‘ધ મેજિક ફ્લુટ’નું પ્રથમ પ્રદર્શન તેમના મૃત્યુના બે મહિના પહેલા થયું.
-
૧૮૮૨ – થૉમસ ઍડિસનનો પ્રથમ વ્યાપારી હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર પ્લાન્ટ (જે પાછળથી ‘એપ્લેટન એડિસન લાઇટ કંપની’ તરીકે ઓળખાય છે) શરૂ થયો.
-
૧૯૪૭ – પાકિસ્તાન સંયુક્ત રાષ્ટ્રમાં જોડાયું.
-
2003 – વિશ્વનાથન આનંદે વર્લ્ડ રેપિડ ચેસ ચેમ્પિયનશિપ જીતી.
-
1961: પ્રથમ દુલીપ ટ્રોફી મેચ મદ્રાસ (ચેન્નઈ) ખાતે રમાઈ હતી.
-
1947: પાકિસ્તાન અને યમન સંયુક્ત રાષ્ટ્રમાં જોડાયા.
-
1935: હૂવર ડેમનું બાંધકામ પૂર્ણ થયું.
-
1860: બ્રિટનની પ્રથમ ટ્રામ સેવા શરૂ થઈ.
-
1399: હેનરી (IV) ઈંગ્લેન્ડના રાજા બન્યા.
🌸 જન્મ 🌸
🍫૧૯૩૬ – દીપકભાઈ પ્ર. મેહતા
➖ગજરાતના કેળવણીકાર અને પ્રકૃતિવિદ્દ્
🍫1922 – ઋષિકેશ મુખર્જી
➖ભારતીય ફિલ્મોના પ્રખ્યાત નિર્માતા અને દિગ્દર્શક
🍫1970 – દીપા મલિક
➖ધ શોટપટ અને જિવેલિન થ્રો પ્લેયર ઓફ ઇન્ડિયા.
🍫1893 – વી. પી. મેનન
➖ ભારતીય રજવાડી રાજ્યોના એકીકરણમાં સરદાર પટેલના સહયોગીઓ હતા