🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
31 મે
♦️1818 :- પ્રથમ વર્ણાકુલર વર્તમાનપત્ર ‘સમાચાર દર્પણ’ બંગાળી ભાષામાં પ્રકાશિત થયું.
♦️1921 :- આધુનિક ગુજરાતી કવિ અને વાર્તાકાર સુરેશ હરિપ્રશાદ જોષીનો જન્મ થયો.
♦️1977 :- ભારતના સૌથી ઊંચા શિખર કંચનજંગા પર પ્રથમવાર મેજર પ્રેમચંદ અને નીમા નાયક શેરપાની ઇન્ડિયન આર્મી ટ્રેકર્ષ ટિમ પોંહચી.
♦️1987 :- ભારતનું 25 રાજ્ય ગોવા બન્યા બાદ દિવસ અને દમણ કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરવામાં આવ્યા.
♦️1994 :- પ્રખ્યાત તબલા વાદક પંડિત સમતાપ્રશાદનું અવસાન થયું.
આજના દિવસની મહત્વની ઘટનાઓ
-
૧૨૨૩ – કુમાનો પર મોંગોલ આક્રમણ: કાલકા નદીની લડાઈ: સુબુતાઈની આગેવાની હેઠળ ચંગેજખાનની મોંગોલ સેનાએ કીવીયાઈ રુસ (મધ્યકાલીન યુરોપીય રાજ્ય) અને કુમાનોને હરાવ્યા.
-
૧૮૫૯ – ૩૨૦ ફૂટ ઊંચા એલિઝાબેથ ટાવરની ટોચ પર સ્થિત ‘બિગ બેન’ તરીકે જાણીતી પ્રખ્યાત ટાવર ઘડિયાળ પહેલી વાર લંડનના વેસ્ટમિન્સ્ટરમાં શરૂ કરાઈ.
-
૧૯૦૨ – બીજું બોઅર યુદ્ધ: વેરીનિગિંગની સંધિથી યુદ્ધનો અંત આવ્યો. દક્ષિણ આફ્રિકા બ્રિટિશ નિયંત્રણ હેઠળ આવ્યું.
-
૧૯૨૭ – છેલ્લી ફોર્ડ મોડેલ ટી (Ford Model T)મોટરનાં ઉત્પાદન સાથે કુલ ૧૫,૦૦૭,૦૦૩ મોટરો આ મોડેલની તૈયાર કરાઇ.
-
૧૯૩૧ – પાકિસ્તાનનાં ક્વેટા શહેરમાં ૭.૧ ની તિવ્રતાનો ધરતીકંપ આવ્યો,જેમાં ૪૦,૦૦૦ લોકોનાં મૃત્યુ થયા.
-
૧૯૬૧ – દક્ષિણ આફ્રિકા (South Africa) ગણતંત્રની રચના થઇ.
-
૨૦૦૭ – ઉસેન બોલ્ટે ૧૦૦ મીટર દોડમાં (૯.૭૨ સેકન્ડ) નવો વિશ્વ કિર્તીમાન સ્થાપ્યો.