31 – 8 – 2022 🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷 🌺🗒 આજનો દિવસ 🗒🌺 🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷 📆 તારીખ : 31 ઓગષ્ટ ||| ઇતિહાસમાં આજનો દિવસ ||| 📜1870 : પ્રખ્યાત શિક્ષણવિદ્દ ડો. મારિયા મોન્ટેસરીનો ઇટાલીમાં જન્મ થયો. 📜1914 : પત્રકાર અનિલકુમાર ચક્રવર્તીનો જન્મ થયો. 📜1919 : પંજાબી કવી, જ્ઞાનપીઠ અવોર્ડ વિજેતા અમૃતા પ્રીતમનો જન્મ થયો. 📜1928 : નહેરુ રિપોર્ટ જાહેર કરવામાં અવ્યો. જે જવાહરલાલ નહેરુનાં પીતા મોતીલાલ નહેરુએ તૈયાર કાર્યો હતો. 📜1967 : સત્યજિત રે એ રોમન મેગસેસ અવોર્ડ મેળવ્યો. 📜1969 : ભારતીય ક્રિકેટર જવગલ શ્રીનાથનો મૈસુરમાં જન્મ થયો. 🌷આજના દિવસના જન્મ🌷 📜1969 : ભારતીય ક્રિકેટર જવગલ શ્રીનાથનો મૈસુરમાં જન્મ થયો. 📜1870 : પ્રખ્યાત શિક્ષણવિદ્દ ડો. મારિયા મોન્ટેસરીનો ઇટાલીમાં જન્મ થયો. 📜1914 : પત્રકાર અનિલકુમાર ચક્રવર્તીનો જન્મ થયો. 📜1919 : પંજાબી કવી, જ્ઞાનપીઠ અવોર્ડ વિજેતા અમૃતા પ્રીતમનો જન્મ થયો.