🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
4 ડીસેમ્બર
📜4 ડિસેમ્બર , 1952માં ઇંગ્લેન્ડમાં ધુમ્મસના જાડા પડને કારણે હજારો લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.
📜4 ડિસેમ્બર 1971માં ભારતીય નૌસેનાએ પાકિસ્તાન નૌસેના અને કરાચી પર હુમલો કર્યો હતો.
📜4 ડિસેમ્બર , 1984માં હિજબુલ્લા આતંકવાદિઓએ કુવૈત એરલાઇijના વિમાનનું અપહરણ કરી ચાર યાત્રીઓની હત્યા કરી હતી.
📜4 ડિસેમ્બર , 2004માં પેરૂની મારિયા જૂલિયા માંતિલા ગાર્શીયા મિસ વર્લ્ડ બની હતી.
📜4 ડિસેમ્બર , 1910માં ભારતના આઠમાં રાષ્ટ્રપતિ રામસ્વામી વેંકટરમણાનો જન્મ થયો હતો.
📜4 ડિસેમ્બર , 1919માં ભારતના 12માં પ્રધાનમંત્રી ઇન્દ્રકુમાર ગુજરાલનો જન્મ થયો હતો.
મહત્વની ઘટનાઓ
-
૧૭૯૧ – દર રવિવારે પ્રકાશિત થતા વિશ્વના પ્રથમ સાપ્તાહિક અખબાર ધ ઓબ્ઝર્વરની પ્રથમ આવૃત્તિ પ્રકાશિત થઈ.
-
૧૯૪૫ – ૬૫ વિરુદ્ધ ૭ મતોથી અમેરિકન સેનેટે સંયુક્ત રાષ્ટ્રમાં જોડાવાના પ્રસ્તાવને મંજૂરી આપી. (સંયુક્ત રાષ્ટ્રસંઘ (યુએન)ની સ્થાપના ૨૪ ઓક્ટોબર, ૧૯૪૫ના રોજ કરવામાં આવી હતી.)
-
૧૯૭૧ – ૧૯૭૧નું ભારત–પાકિસ્તાન યુદ્ધ: ભારતીય નૌકાદળે પાકિસ્તાન નૌકાદળ અને કરાચી પર હુમલો કર્યો.
-
૧૯૭૧ – પાકિસ્તાન નૌકાદળની સબમરીન પીએનએસ ગાઝી ૧૯૭૧ના ભારત-પાકિસ્તાની નૌકાયુદ્ધ દરમિયાન ડૂબી ગઈ.
-
૧૯૮૨ – પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઇનાએ તેના વર્તમાન બંધારણને અપનાવ્યું.
-
૨૦૦૫ – હોંગકોંગમાં હજારો લોકોએ લોકશાહી માટે વિરોધ પ્રદર્શન કરી સરકારને સાર્વત્રિક અને સમાન મતાધિકારની મંજૂરી આપવા અપીલ કરી
આજનો ખાસ દિન વિશેષ નૌકાદળ દિવસ

આજે 4 ડિસેમ્બર ની કાદળ દિવસ છે. જમીન અને વાયુથી અલગ સમુદ્રી સીમાઓ પર રીંને દેશની રક્ષા કરનાર નીકાદળનાબક્કાદરીની પૌતાની અલગ દુનિયા જણાજ પર હૅય છે નીકા દળ વિશે જાણવા જેવું રેડિંગ ઍડમિરલ વાઈસ ઍડમિરલ રિઅર ઍડમિરલ કમાંડર, લેફ્ટિનેટ ક્રમાંડર લેક્ટિનેટ સબલેક્ટિનેટ ઐક્ટિગ સબલેફ્ટિનેટ મિડ શિપમેન ઔઈલે બદલી નાખી સૈશૂટ કરવાની રીતબીજા દળીની જેમ નૌકાદળમાં પણ સામેની બાજુએ હાથનો પંજો રાખીને સૈશૂટ કરવામાં ખાવતી હતી.